ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / pathaan controversy shah rukh khan reply on fan during ask srk session

બોલિવૂડ / પઠાણ ફિલ્મના વિવાદ વચ્ચે શાહરૂખ ખાનની આ ટ્વીટ કેમ થઇ રહી છે વાયરલ?

Published By: MayurN

Last Updated: 12:55 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

17 ડિસેમ્બરે શાહરૂખે #asksrk સેશન રાખ્યું હતું. જેમાં લોકોએ તેમણે ઘણા પ્રશ્નો કર્યા હતા અને શાહરુખ ખાને તેમના જવાબો આપ્યા હતા

ADVERTISEMENT

  • 17 ડિસેમ્બરે શાહરૂખે #asksrk સેશન રાખ્યું
  • પોતાના ફેન્સના પ્રશ્નોના શાનદાર રીતે જવાબ આપ્યા
  • પઠાણ ફિલ્મને લઈને ઘણા વિવાદો ચાલી રહ્યા છે

આ દિવસોમાં દરેક જગ્યાએ શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની ચર્ચા છે. બોલિવૂડ બાદશાહ વિશે કોઈ કારણસર વાત કરી રહ્યું છે. તે જ સમયે, કેટલાક લોકો 'બેશરમ રંગ' ગીત પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે 17 ડિસેમ્બરે શાહરૂખે #asksrk સેશન રાખ્યું હતું. બસ તે પછી શું હતું, ચાહકોએ પ્રશ્નોની લાઇન મૂકી. પરંતુ કિંગ ખાન પણ ક્યાં ઓછો છે. પોતાના ફેન્સના પ્રશ્નોના શાનદાર રીતે જવાબ આપ્યા. 

કિંગ ખાને તેની કાવ્યાત્મક શૈલી બતાવી 
શાહરૂખ ખાનના ચાહકો પાસે ઘણા કારણો જેના કારણે તેના ઘણા વધુ ફેન્સ છે. પરંતુ જ્યારે શાહરૂખ ખાન કાવ્યાત્મક રીતે કંઈક બોલે છે, ત્યારે બધે શોર મચી થઈ જાય છે. #asksrk સેશન પછી સોશિયલ મીડિયા પર ખુબ શોર થયો છે. શાહરૂખ ખાનનું ટ્વીટ ખૂબ જ શેર કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં #asksrk દરમિયાન એક ફેને કિંગ ખાનને પૂછ્યું, સર કોઈ શાયરી યા ફિર ક્વોટ જે તમારા મનમાં વારે વારે આવતો હોય?

 

SRK એ આપ્યો જવાબ
આ સવાલના જવાબમાં શાહરૂખ ખાન લખે છે કે, 'ખુદને એટલા બુલંદ કરો કે દરેક તકદીર પહેલા ભગવાન પોતે પૂછે કે બતાવ તારી ઈચ્છા શું છે?. 'પઠાણ' વિવાદ વચ્ચે બોલિવૂડ બાદશાહની આ ટ્વિટ વાંચીને ચાહકોનું દિલ ગદગદ થઇ ગયું હતું. તે જ સમયે, એક ચાહકે શાહરૂખ ખાનને પૂછ્યું કે તમારા બાળકો તરફથી તમને સૌથી સારી પ્રશંસા શું મળી છે? જવાબમાં સુપરસ્ટારે કહ્યું, 'પાપા તમે સૌથી દયાળુ વ્યક્તિ છો જે અમે જાણીએ છીએ.' 

 

બેશરમ રંગ ગીત પર વિવાદ ચાલુ 
12 ડિસેમ્બરે 'પઠાણ'નું પહેલું ગીત 'બેશરમ રંગ' રિલીઝ થયું હતું. મ્યુઝિક વીડિયોમાં એક સીન દરમિયાન દીપિકા પાદુકોણ ઓરેન્જ બિકીની પહેરેલી જોવા મળી હતી. ઘણી સંસ્થાઓએ દીપિકાની બિકીનીમાં 'કેસરિયો' રંગ જોયો. આ પછી તેને લઈને દરેક જગ્યાએ 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Controversial Fans Pathaan asksrk shahrukh khan Shahrukh Khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ