બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Partial relief in the matter of COVID 19, 801 cases reported in the last 24 hours

કોરોના અપડેટ / COVID 19 મામલે આંશિક રાહત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 801 કેસ, રિકવરી રેટમાં થયો વધારો

Priyakant

Last Updated: 10:58 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Corona Virus Update News: દેશમાં સક્રિય કેસોની સંખ્યા 14,493 તો રિકવરી રેટની સંખ્યા 98.78% એ પહોંચી

  • દેશમાં છેલ્લા 24 કલાક કોરોનાના 801 કેસ 
  • દેશમાં સક્રિય કેસોની સંખ્યા 14,493 પહોંચી 
  • અત્યાર સુધી કુલ 4,44,35,204 લોકો કોરોનાથી સાજા થયા 

દેશમાં છેલ્લા 24 કલાક કોરોનાના 801 કેસ સામે આવ્યા છે. આ તરફ દેશમાં સક્રિય કેસોની સંખ્યા 14,493 છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 98.78% છે. આ તરફ દૈનિક પોજિટિવિટી રેટ 1.44% છે તો સાપ્તાહિક પોજિટિવિટી રેટ 1.11% છે. છેલ્લા 24 કલાકમાં 1,815 લોકો કોરોનાથી સાજા થયા છે. મહત્વનું છે એક, અત્યાર સુધી કુલ 4,44,35,204 લોકો કોરોનાથી સાજા થયા છે. 

દિલ્હીમાં રવિવાર કોવિડ-19ના 26 નવા કેસ સામે આવતા ચેપ દર 1.49 ટકા રહ્યોછે. વિભાગના હિસાબે રાષ્ટ્રીય રાજધાનીમાં નવા કેસ સામે આવવાથી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 20,40,447 થઈ છે, જ્યારે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 26,651 રહી છે. રાષ્ટ્રીય રાજધાની છેલ્લા બે દિવસોથી કોવિડ -19 કોઈ દર્દીનો જીવ નથી ગયો. આરોગ્ય વિભાગના બૂલેટીન મુજબ વર્તમાનમાં કોવિડ-19 સારવારધીન દર્દીઓની સંખ્યા 357 છે. 

મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 75 કેસ
મહારાષ્ટ્રમાં રવિવાર કોવિડ-19 ના 75 કેસ સામે આવ્યા છે. વિભાગ દ્વારા કે રાજ્યમાં મૃત્યુની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી, છેલ્લા 24 કલાકમાં કોઈ પણ મૃત્યુ થયું નથી. કુલ મૃત્યુ સંખ્યા અત્યારે પણ 1,48,542 છે. રાજ્યમાં કોવિડના સારવાર હેઠળ દર્દીઓની કુલ સંખ્યા   864 છે. રાજ્યમાં એક દિવસ પહેલા કોવિડ કે 111 કેસ સામે આવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ