બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Parineeti Chopra Pregnancy rumours after she wear loose fitting shirt on her airport look

મનોરંજન / દીપિકા પાદુકોણ બાદ વધુ એક એક્ટ્રેસ ફેન્સને આપશે ગુડ ન્યૂઝ! અટકળો શરૂ

Arohi

Last Updated: 03:56 PM, 6 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parineeti Chopra Pregnancy: બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણેએ હાલમાં જ પોતાની પ્રેગ્નેન્સી એનાઉન્સ કરી છે. આ ખબરથી ફેંસ ખૂબ જ ખૂશ જોવા મળી રહ્યા છે. ત્યાં જ વધુ એક એક્ટ્રેસની પ્રેગ્નેન્સીને લઈને ખબર સામે આવી રહી છે.

બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસમાંથી એક છે. પરિણીતિએ પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તે પ્રોફેશનલ લાઈફની સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. 2023માં પરિણીતિએ આમ આદમી પાર્ટીના નેતા રાધવ ચડ્ઢા સાથે લગ્ન કર્યા હતા.  

એક્ટ્રેસના લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. લગ્ન બાદ પરિણીતિ મોટાભાગે રાઘવ સાથે પોતાના ફોટો શેર કરતી રહે છે. આ વચ્ચે હવે પરિણીતિ ચોપડાનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોના સામે આવતાની સાથે જ પરિણીતિની પ્રેગ્નેન્સીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. 

શું પ્રેગ્નેન્ટ છે પરિણીતિ? 
હકીકતે હાલમાં જ પરિણીતિ ચોપડા એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. એવામાં પરિણીતિને જોતા જ પાપારાઝીએ તેને કેમેરામાં કેદ કરી લીધી. તેનો વીડિયો સામે આવતા જ લોકોએ ગુડ ન્યૂઝને લઈને કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધુ છે. 

ફેંસના કમેન્ટ્સ કરવાનું કારણ પરિણીતિના ઢીલા ઢીલા કપડા છે. તેણે વ્હાઈટ કલરના ખુલ્લા શર્ટની સાથે શોટ્સ પહેર્યા હતા. તેના આ લુકને જોયા બાદ લોકોને લાગી રહ્યું છે કે તે પ્રેગ્નેન્ટ છે. 

યુઝર્સ પુછી રહ્યા ગુડન્યૂઝને લઈને સવાલ 
પરિણીતિ ચોપડાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર સતત યુઝર્સના રિએક્શન આવી રહ્યા છે. તેના પર કમેન્ટ કરી મોટાભાગના યુઝર્સ પરિણીતિને પ્રેગ્નેન્ટ જણાવી રહ્યા છે. એક યુઝરે તો કમેન્ટ કરતા લખ્યું, 'ગુડ ન્યૂઝ આવવાની છે.'

વધુ વાંચો: 'હવે હું કંઇ 19 વર્ષની છોકરી નથી', એવો શું બનાવ બન્યો કે કેટરીના કૈફનું દર્દ છલક્યું

એક બીજા યુઝરે લખ્યું, "યે પક્કા પેગ્નેન્ટ હૈ". તો ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું, "પ્રેગ્નેન્સી અનાઉન્સ કરી દો હવે તો." અન્ય એક યુઝરે લખ્યું, "પરિણીતિ ચોપડા પ્રેગ્નેન્ટ છે." આ પ્રકારની ઘણી કમેન્ટ આ વીડિયો પર આવી રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ