બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Papaya 5 Health Benefits news

હેલ્થ / ખાલી પેટ પપૈયું ખાવાના છે 5 જોરદાર ફાયદા, જાણો કયા લોકોએ આનાથી બચીને રહેવું

Dinesh

Last Updated: 08:35 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પપૈયું એક પોષક તત્વોથી ભરેલું ફળ છે અને તેને ખાલી પેટે ખાવાના પણ અનેક ફાયદા છે પરંતુ કેટલાક લોકો માટે ખાલી પેટે પપૈયું ખાવું એ નુકસાનકારક પણ સાબિત થઇ શકે છે.

પપૈયું એક સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ફળ છે જે પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં વિટામિન A, વિટામિન C, પપૈન અને ફાઇબર જેવા તત્વો હોય છે. પપૈયા માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

પપૈયાને તમે ડાયટમાં પણ સમાવેશ કરી શકો છો પણ જો સવારમાં ખાલી પેટે સેવન કરવામાં આવે તો તે વધારે ફાયદેમંદ સાબિત થાય છે.  પરંતુ જો તમે પણ આ લોકોમાં છો તો ખાલી પેટે પપૈયું ખાવાનું ટાળો.

ખાલી પેટ પપૈયું ખાવાના ફાયદા

1) પાચનક્રિયાને વધારે સારું બનાવશે:  એક રીપોર્ટનાં અનુસાર પપૈયામાં જોવા મળતું પપૈન નામનું એન્ઝાઇમ પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. આ એન્ઝાઇમ પ્રોટીનને તોડવામાં મદદરૂપ છે, જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે. ખાલી પેટે પપૈયું ખાવાથી આ એન્ઝાઇમ વધુ અસરકારક રીતે કામ કરે છે અને તમને ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત અપાવી શકે છે.

2)  ડિટોક્સિફિકેશનમાં મદદરૂપ : પપૈયું કુદરતી ડિટોક્સીફાઈંગ એજન્ટ છે. તેમાં રહેલા ફાઈબર અને વિટામિન સી શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, સવારે ખાલી પેટ પપૈયું ખાવાથી આ પ્રક્રિયા વધુ ઝડપી બને છે, જેનાથી શરીરમાં ઝેરી તત્વોની માત્રા ઓછી થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.
 
3) રોગપ્રતિકારક શક્તિ વધારે છે : પપૈયામાં વિટામિન Cનો ભરપૂર સ્ત્રોત છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ખાલી પેટે પપૈયું ખાવાથી વિટામિન C સીધું લોહીના પ્રવાહમાં જાય છે અને શરીરને ચેપ સામે લડવાની શક્તિ આપે છે.


 
4) વજન ઘટાડવામાં મદદરૂપ : પપૈયું ઓછી કેલરી અને ફાઈબરથી ભરપૂર ફળ છે. તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે, જેનાથી તમે ઓછું ખાઓ છો અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

5) ત્વચા માટે ફાયદાકારક : એક રિપોર્ટ મુજબ પપૈયામાં હાજર વિટામિન A અને એન્ટીઓક્સીડેન્ટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ તત્વો ત્વચાના કોષોને પોષણ આપે છે અને ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. ઉપરાંત, ખાલી પેટ પપૈયું ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ખીલ અને કરચલીઓ ઘણી હદ સુધી નિયંત્રણમાં રહે છે.

 વધુ વાંચો: ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓ માટે આ 5 ડ્રિંક્સ, ડીહાઈડ્રેશન નહીં થાય અને બ્લડ શુગર થશે કંટ્રોલ

આ લોકોએ ખાલી પેટે પપૈયું ન ખાવું જોઈએ

જો તમને ડાયાબિટીસ હોય અથવા તમારી બ્લડ સુગરને કંટ્રોલ કરવાનો પ્રયાસ હોય તો ખાલી પેટે પપૈયું ખાવાનું ટાળવું ખૂબ જરૂરી છે. આ સિવાય જો તમને લેટેક્ષ અથવા પપૈનથી એલર્જી હોય તો કોઈપણ રીતે પપૈયું ખાવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ