બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Pakistani friend's claim: Seema Haider fraud, many sensational revelations in viral video

OMG / સીમાને લઈને સનસનીખેજ ખુલાસા: બહેનપણીએ વીડિયો વાયરલ કરી કહ્યું, એ એક નંબરની ફ્રોડ છે, ઘણા બધા BF...

Pravin Joshi

Last Updated: 03:42 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવતીએ દાવો કર્યો છે કે સીમા હૈદર એક કપટી મહિલા છે અને તે પાકિસ્તાનના હિંદુઓ અને મુસ્લિમોને સતત છેતરતી રહી છે. તે ઈસ્લામ છોડીને હિંદુ બની ગઈ છે અને ભવિષ્યમાં તે ઈસાઈ પણ બની શકે છે.

  • પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર આ દિવસોમાં ચર્ચામાં 
  • આ મામલામાં હવે પાકિસ્તાની યુવતીનો વીડિયો આવ્યો સામે
  • આ મહિલાએ દાવો કર્યો છે કે સીમા હૈદર એક કપટી મહિલા છે 


ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર આ દિવસોમાં ચર્ચામાં છે. ગ્રેટર નોઈડાના રાબુપુરામાં સચિન સાથે રહેતી સીમા હૈદરને લઈને નવી વાતો સામે આવી રહી છે. હવે આ મામલામાં પાકિસ્તાની યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુવતી તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે તે સીમા હૈદરની બાળપણની મિત્ર છે અને તેને સારી રીતે ઓળખે છે. મહિલાએ દાવો કર્યો છે કે સીમા હૈદર એક કપટી મહિલા છે અને તે પાકિસ્તાનના હિંદુઓ અને મુસ્લિમોને સતત છેતરતી રહી છે. મહિલાએ કહ્યું કે સીમા હૈદર ભારતીય છોકરા માટે ઈસ્લામ છોડીને હિંદુ બની ગઈ છે અને ભવિષ્યમાં તે ઈસાઈ બની શકે છે.

હિન્દુ ધર્મ ખૂબ સારો લાગે છે', પ્રેમી માટે પાકિસ્તાન છોડનાર મહિલાએ હવે ચિકન  બિરિયાની છોડી, કરી તુલસી પૂજા | sachin meena seema haider love story  pakistani woman loved ...

યુવતીનો દાવો - સીમાના ઘણા પુરૂષ મિત્રો છે

પોતાને સીમાની મિત્ર ગણાવતી મહિલાએ દાવો કર્યો છે કે સીમા હૈદરના ઘણા પુરૂષ મિત્રો છે અને તે દરેક સાથે આવું જ કરે છે. તેણે કહ્યું, સચિનના મામલામાં તે જે પણ કરી રહી છે તે ડ્રામા છે. સીમાએ ક્રિકેટ મેચ જોવા માટે ભારત જવાની વાત કરી હતી, પરંતુ તે ત્યાં જઈને હિન્દુ બની ગઈ હતી. સીમાએ કહ્યું છે કે સચિને તેનાથી દૂર રહેવું જોઈએ, તે મહિલા મોટી ચીટર છે.

Tag | VTV Gujarati

એક યુવકનો વીડિયો પણ સામે આવ્યો 

યુવતી પહેલા અન્ય એક પાકિસ્તાની યુવકનો વીડિયો પણ સામે આવ્યો છે. તેણે દાવો કર્યો હતો કે તે સીમાનો પૂર્વ બોયફ્રેન્ડ હતો. યુવકે કહ્યું કે સચિન પહેલા સીમાએ તેનો PubG દ્વારા સંપર્ક કર્યો હતો અને બંને વચ્ચે વાતચીત થતી હતી. યુવકનું કહેવું છે કે સીમા બધું છોડીને તેની પાસે આવવા તૈયાર હતી. યુવકે કહ્યું, સીમા ભારતમાં વર્લ્ડ કપ 2023 જોવા માંગતી હતી અને કહ્યું હતું કે તે વર્લ્ડ કપ જોઈને પરત આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ