બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / સ્પોર્ટસ / pakistani captain sarfaraz ahmed maternal uncle mahmood hassan want india to win

WC 2019 / PAKના કેપ્ટનના મામાએ કર્યુ ભારતને સમર્થન, કહ્યુ, 'ભારત જીતે'

vtvAdmin

Last Updated: 09:37 AM, 16 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC વર્લ્ડ કપમાં રવિવાર એટલે કે આજે થનારી ભારત અને પાકિસ્તાનની મેચ પહેલા પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટનના મામા મહબૂબ હસને પાકિસ્તાન વિરુદ્ઘ 'વિરાટ સેના' ને સમર્થન કર્યુ છે.

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહમદના મામા મહબૂબ હસને કહ્યુ કે, ''રવિવારે જે મેચ રમઆશે તેમાં પાકિસ્તાન નહી પરંતુ ટીમ ઇન્ડિયાને જીતતા જોવા માંગે છે.''

સરફરાઝના મામા મહબૂબ હસને કહ્યુ કે, ''હું ઇચ્છુ છું કે ભારત પાકિસ્તાન વિરુદ્ઘ મેચ જીતે. આ સાથે જ ઇચ્છા રાખું છું કે, રવિવારે થનારી મેચમાં મારો ભાણીયો (સરફરાઝ) સારું પ્રદર્શન કરે, જેથી તે પાકિસ્તાની ટીમનો કેપ્ટન બની રહે.''

 

જો તમે પણ વિચારી રહ્યા હશો કે સરફરાઝના મામાએ કેમ કહ્યુ કે, ભારત જીતે તો તેમણે ખુશી મળશે. તો જવાબ પાછળનો જવાબ છે કે, સરફરાઝનું મામાનું ઘર ઉત્તર પ્રદેશના ઇટાવામાં છે. જી હા, સરફરાઝના મામા ઇટાવામાં રહે છે અને સરફરાઝ  અહીંયા ઘણી વખત આવી ચૂક્યો છે. 

ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવાની વાત પર મામાએ કહ્યુ કે, ''ભાણીયા સાથે લગાવ છે, પરંતુ દેશ પહેલા આવે.'' આજ કારણે તેઓ ટીમ ઇન્ડિયાને જીતતા જોવા માંગે છે. 

આ સિવાય સરફરાઝના મામાએ ભારત-પાકિસ્તાનના સંબંધ અંગે કહ્યુ કે, ''પાકિસ્તાન સાથે ભારતના સંબંધો સારા થાય. આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સારું કામ કરી રહ્યા છે. તેમના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે.''

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ