બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / Pakistan Sex Scandal: University Professors arrested for compromising videos of 5500 students

Pakistan Sex Scandal / દુનિયાનું સૌથી મોટું ડ્રગ્સ અને સેકસ સ્કેન્ડલ: 5500 વિદ્યાર્થિનીના અશ્લીલ વીડિયો આવ્યા સામે, મચ્યો હડકંપ

Vaidehi

Last Updated: 07:13 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ અનુસાર પાકિસ્તાની યૂનિવર્સિટીઓ નશીલી દવાઓ અને યૌન શોષણનો અડ્ડો બની ચૂકી છે. તપાસ બાદ પોલીસને વિદ્યાર્થીનીઓનાં 5500 અશ્લીલ વીડિયો મળી આવ્યાં છે. જાણો દુનિયાનાં સૌથી મોટા સેક્સ સ્કેંડલ વિશે.

  • દુનિયાનો સૌથી મોટો સેક્સ સ્કેંડલ આવ્યો સામે
  • પાકિસ્તાની યૂનિવર્સિટીઓમાં 5500 વિદ્યાર્થીઓ બની ટાર્ગેટ
  • છાત્રાઓને ડ્રગ્સ આપી તેમના અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યાં

પાકિસ્તાનમાં સૌથી મોટો સેક્સ સ્કેંડલ સામે આવ્યો છે. આ દુનિયાનો સૌથી મોટો સેક્સ સ્કેંડલ માનવામાં આવી રહ્યો છે જેમાં કૉલેજની  5500 છાત્રાઓનાં અશ્લીલ વીડિયો મળી આવ્યાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસ અનુસાર આ છાત્રાઓને સુરક્ષિત રાખવાની જવાબદારી તેમની નથી.  પાકિસ્તાનનો આ મામલો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ડ્રગ્સ આપી તેમના અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યાં
સ્કેંડલ સંબંધિત અનેક અલગ-અલગ વીડિયો સામે આવ્યાં છે તેમાંથી એક વીડિયોમાં કારની ડિક્કીથી એક છોકરી નિકળીને એક ઘરમાં જતી નજરે પડે છે. આ છોકરીને એક વ્યક્તિ લઈને આવે છે અને ઘટનાનો વીડિયો બનાવી લેવામાં આવે છે. આ પીડિતા એવી હજારો છોકરીઓમાંની એક છે જેમને પહેલાં ડ્રગ્સ આપવામાં આવે છે અને પછી તેમના અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેઈલ કરવામાં આવે છે.

ઈસ્લામિયા યૂનિવર્સિટી યૌન શોષણનો અડ્ડો 
આ મામલો પાકિસ્તાનની ઈસ્લામિયા યૂનિવર્સિટી બહાવલપુરનો છે જે પોલીસ અનુસાર નશીલી દવાઓ અને યૌન શોષણનો અડ્ડો બની ચૂકી છે. તપાસમાં આરોપીઓનાં મોબાઈલમાંથી અનેક પુરાવાઓ મળ્યાં છે જેમાં અશ્લીલ વીડિયોની સાથે વોટ્સએપ ચેટ્સ મળી આવી છે જેનાથી સાબિત થાય છે કે આ ગંદી રમત વર્ષોથી ચાલી રહી છે. એજાઝ હુસૈન નામક વ્યક્તિ આ સમગ્ર સ્કેંડલનો મુખ્ય આરોપી છે જેની ગેંગ હજારો છોકરીઓનાં અશ્લીલ વીડિયો બનાવી તેમનું શોષણ કરી રહી છે.

અબૂ બકરની ધરપકડ બાદ જાણકારી મળી
પોલીસને આટલા મોટા સેક્સ સ્કેંડલ વિશે અબૂ બકરની ધરપકડ બાદ જાણકારી મળી હતી જે ઈસ્લામિયા યૂનિવર્સિટી બહાવલપુરનાં ડાયરેક્ટર ફાઈનેંસ છે અને તે 28 જૂનનાં એક યુવતી સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપાયો હતો. તપાસમાં તેની પાસેથી 10 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. તેના મોબાઈલમાં હજારો અશ્લીલ વીડિયો મળી આવ્યાં હતાં જેની મદદથી તે કોલેજની વિદ્યાર્થીનીઓનું શોષણ કરી રહ્યો હતો. આ બાદ રિટાયર્ડ મેજર એજાઝ હુસૈનને પકડવામાં આવ્યું જે કોલેજનો સિક્યોરિટી ઓફિસર છે.

અત્યાર સુધી 3 લોકોની ધરપકડ
આ મામલામાં અત્યારસુધીમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. માહિતી અનુસાર આ ગંદો ધંધો વર્ષોથી ચાલી રહ્યો છે. એજાઝ હુસૈનનાં ઈશારા પર એ છોકરીઓને ટાર્ગેટ કરવામાં આવતું હતું જેમનો પરિવાર મજબૂર અને ગરીબ છે. આવી છોકરીઓને સ્કોલરશિપની લાલચ આપીને તેમની ફીઝ માફી કરવાની વાતમાં ફંસાવામાં આવતી હતી. પોલીસને અત્યાર સુધીમાં વિદ્યાર્થીનીઓનાં 5500 વીડિયો મળી આવ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ