બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / Pakistan remembered this success formula of PM Modi when debt crisis happened

આત્મનિર્ભર / દેવાળિયું થયું ત્યારે પાકિસ્તાનને યાદ આવી PM મોદીની આ સક્સેસ ફોર્મ્યુલા, કહ્યું ભારત જેવો પ્લાન તૈયાર કરો તો બચશો

Kishor

Last Updated: 05:25 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કટોકટીના કપરા કાળમાંથી પસાર થતી દુશ્મન દેશ પાકિસ્તાનના રક્ષામંત્રીએ આ હાલતમાંથી ઉગારવા ભારતની પ્રણાલી અપનાવવા કહ્યું છે.

  • દુશ્મન દેશ પાકિસ્તાન ભયંકર ભૂખમરા જેવી સ્થિતિ
  • આર્થિક કટોકટી વચ્ચે પીડાતી પ્રજાની મોંઘવારીએ તોડી નાખી કમર
  • પાકિસ્તાનને હવે ભારતની ફોર્મ્યુલા યાદ આવી 

દુશ્મન દેશ પાકિસ્તાન ભયંકર ભૂખમરા જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ગંભીર આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનમાંથી વિદેશી ભંડારની પણ ભારે અછત જોવા મળી રહી છે આર્થિક કટોકટી વચ્ચે પીડાતી પ્રજાની મોંઘવારીએ કમર તોડી નાખી છે. આ દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે શહેબાઝ શરીફ સરકારને આર્થિક સંકટ માટે જવાબદાર ઠેરવી હતી. તેમણે એમ પણ કહ્યું કે આપડે એક દેવાળિયા દેશમાં રહી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનને હવે ભારતની ફોર્મ્યુલા યાદ આવી છે અને તેના ચિલે ચાલવા રક્ષા મંત્રીએ ટકોર કરી છે.

pak-external-affairs-minister-khwaja-asif-claimed-instead-of-kulbhushan-the-militant-received-the-proposal

દેશની હાલત પાછળ રાજકારણીઓ સહિત અનેક જવાબદાર

ગઈકાલે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું હતું કે દેશ દેવાળીયો થઈ ગયો છે જેની પાછળ પ્રતિષ્ઠિત લોકો, નોકરશાહી અને રાજકારણીઓ સહિત અનેક જવાબદાર છે. વધુમાં તેમણે કહ્યું કે પાકિસ્તાનનું દેવાળું ફૂંકાઈ ગયું છે. દેશની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે ખરેખર આ હાલત અગાઉથી જ થઈ ચુકી છે. વાસ્તવમાં એક કાર્યક્રમને સંબોધતા આસિફે દેવાળિયા દેશ અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું.  હવે આવી હાલતથી બચવા માટે આત્મનિર્ભર ભારત જેવી યોજના અપનાવવાની સલાહ આપી હતી.

IMF પાસે પાકિસ્તાનની સમસ્યાઓનો ઉકેલ નથી.
પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફે એવુ પણ કહ્યું વિકસિત અને સ્થિર દેશ બનાવવા માટે પોતાના પગ પર ઉભા રહેવું જરૂરી છે અને આ ઉપાધીનો ઉકેલ દેશમાંથી જ મળી શકે તેમ છે. સમસ્યાઓનો ઉકેલ દેશની અંદર જ છે IMF પાસે પાકિસ્તાનની સમસ્યાઓનો ઉકેલ નથી. તેમણે કહ્યું કે આવી હાલત પાછળ દેશના આગેવાનો જવાબદાર છે કારણકે દેશમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન થતું નથી.


દુશ્મન દેશમાં માઝા મુકતી મોંઘવારી 
હાલ પાકિસ્તાનમા મોંઘવારી ચરમસીમાએ છે અનેક વખત આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મોંઘવારી એટલી હદે વકરી છે કે દૂધની કિંમત 250 રૂપિયા પ્રતિ લીટર અને ચિકનની કિંમત 780 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહી છે. એટલું જ નહિ લોટ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત છે. આથી લોકો અસ્તિત્વ ટકાવવા ઝઝુમી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ