બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / onion for grey hair reversal remedy with til tel

બ્યુટી ટિપ્સ / સફેદ વાળોને કાળા કરી શકે છે ડુંગળી, બસ વાપરવાની રીતમાં કરો આ બદલાવ, જાણો ટિપ્સ

Manisha Jogi

Last Updated: 01:20 PM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકોના વાળ નાની ઉંમરે જ સફેદ થવા લાગે છે. અહીંયા અમે તમને ડુંગળીના ઘરગથ્થુ ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. તલથી પણ વાળની રંગતમાં સુધારો આવી શકે છે.

  • અનેક લોકોના વાળ નાની ઉંમરે જ સફેદ થવા લાગે છે
  • ડુંગળીના ઘરગથ્થુ ઉપાયથી વાળ થશે કાળા અને ઘટાદાર
  • તલથી વાળની રંગતમાં સુધારો આવશે

અનેક લોકોના વાળ નાની ઉંમરે જ સફેદ થવા લાગે છે. પ્રદૂષણ, અયોગ્ય ડાયટ, બદલાતી લાઈફસ્ટાઈલના કારણે સફેદ વાળની પ્રોબ્લેમ થઈ રહી છે. નાની ઉંમરે વાળને સફેદ થતા રોકી શકાય છે, જે માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરી શકાય છે. અહીંયા અમે તમને ડુંગળીના ઘરગથ્થુ ઉપાય વિશે જણાવી રહ્યા છીએ, જેનાથી વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. તલથી પણ વાળની રંગતમાં સુધારો આવી શકે છે. 

તલ અને ડુંગળીના તેલનો રસ
સફેદ વાળની પ્રોબ્લેમ દૂર કરવા માટે તલનું તેલ અને ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. જે માટે સૌથી પહેલા તલના તેલમાં 2 ડુંગળીનો રસ મિશ્ર કરીને તડકામાં રાખો. અઠવાડિયામાં 3 વાર આ તેલથી વાળમાં મસાજ કરો. આ તેલ બનાવવા માટે તલના તેલમાં ડુંગળી સમારીને નાખો અને આ તેલ ગાળી લો. હવે આ તેલ વાળમાં લગાવો અને મસાજ કરો. 

તલનું તેલ અને ડુંગળીના રસના ફાયદા
બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો

તલનું તેલ અને ડુંગળીના રસથી વાળમાં બ્લડ સર્ક્યુલેશન ઝડપથી થાય છે. જેથી વાળ ઝડપથી વધે છે અને વાળને પોષણ મળે છે. ઉપરાંત પોર્સ ઓપન થાય છે અને કોલેજન બૂસ્ટ થાય છે. જેથી વાળમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. તલનું તેલ અને ડુંગળીના રસથી વાળ કાળા થાય છે. 

વાળ કાળા બને છે
ડુંગળીમાં સલ્ફર હોય છે, જેનાથી વાળ હેલ્ધી બને છે. સલ્ફરથી વાળ મજબૂત બને છે અને વાળ ઝડપથી વધે છે. ડુંગળીના રસમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે, જેથી વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. 

વધુ વાંચો: બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં નથી રહેતું? તો આજથી જ શરૂ કરી દો આ 5 યોગાસન, મળશે આરામ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ