બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Blood sugar levels not under control? So start these 5 yogasanas from today

આરોગ્ય ટિપ્સ / બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં નથી રહેતું? તો આજથી જ શરૂ કરી દો આ 5 યોગાસન, મળશે આરામ

Pooja Khunti

Last Updated: 11:55 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસના દર્દીઓ યોગના આસનો કરીને બ્લડ સુગરને નિયંત્રિત રાખી શકે છે. જાણો, બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે કયા યોગ આસનોનો ઉપયોગ કરી શકાય છે.

  • મધુકાસન યોગાસન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે
  • બ્લડ સુગરના દર્દીઓ માટે કપાલભાતિ પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક છે
  • સ્વાદુપિંડને સક્રિય કરવા માટે ધનુરાસન કરવું ખૂબ જ સારું છે

બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસ થયા પછી તેને કંટ્રોલ કરીને જ તેનાથી બચી શકાય છે. જો લોહીમાં સુગર લેવલ વધી રહ્યું હોય તો તેને દવાઓ દ્વારા જ કંટ્રોલમાં રાખી શકાય છે. ઘણા ઘરેલું ઉપચાર છે, જે ડાયાબિટીસ ઘટાડી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ યોગના આસનો કરીને બ્લડ સુગરને નિયંત્રિત રાખી શકે છે. જાણો, બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે કયા યોગ આસનોનો ઉપયોગ કરી શકાય છે.

ડાયાબિટીસ માટે યોગ

મધુકાસન 
મધુકાસન યોગાસન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે. મંડુકાસનમાં શરીરનો આકાર દેડકા જેવો હોય છે. ડાયાબિટીસના દર્દીઓને આમ કરવાથી ઘણો ફાયદો થાય છે.

શવાસન 
શવાસન કરવાથી શરીરને આરામ મળે છે. આ યોગ કરવાથી મન શાંત થાય છે. તેનાથી શરીરને એનર્જી મળે છે. શવાસન કરવાથી બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ મળે છે.

વજ્રાસન 
વજ્રાસન પાચનતંત્રને ઠીક કરવા માટે છે. તે માનસિક શાંતિ માટે પણ સારું છે. આ ખાધા પછી કરવું જોઈએ. વજ્રાસનને ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે પણ સારું માનવામાં આવે છે.

વાંચવા જેવું: મોટાપા બની શકે છે બ્રેસ્ટ કેન્સરનું કારણ, ભૂલથી પણ આ લક્ષણો દેખાય તો ચેતી જજો!

કપાલભાતિ પ્રાણાયામ
બ્લડ સુગરના દર્દીઓ માટે કપાલભાતિ પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક છે. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી લોહીમાં શુગર લેવલ ઓછું થાય છે. તે મગજ માટે અને શરીરને એનર્જી આપવા માટે પણ ફાયદાકારક છે.

ધનુરાસન 
સ્વાદુપિંડને સક્રિય કરવા માટે ધનુરાસન કરવું ખૂબ જ સારું છે. સ્વાદુપિંડ પોતે જ શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. તમે ધનુરાસનથી બ્લડ સુગરને નિયંત્રિત કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ