બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / One should be alert to avoid fraud while shopping online

જાણવું જરૂરી / ઓનલાઈન શોપિંગ કરતાં પહેલા આ 5 બાબતોને ગોખી નાખો, કોઈ દિવસ નહીં થાઓ સાયબર ગઠિયાઓનો શિકાર

Kishor

Last Updated: 11:35 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન ખરીદી વેળાએ બનતા ફ્રોડથી બચવા માટે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેને લઈને છેતરપીંડીનું જોખમ ટાળી શકાય છે.

  • ડિજિટલ યુગમાં ઓનલાઈન ખરીદી સાથે છેતરપીંડીનું પણ પ્રમાણ વધ્યું
  • https અને http વચ્ચેનો તફાવત જાણવો જોઈએ
  • આટલી બાબતોની સાવચેતી રાખવામાં આવે તો છેતરપીંડીનું જોખમ ટળે

ડિજિટલ યુગમાં ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધ્યું છે સાથે સાથે છેતરપીંડીનું પણ પ્રમાણ વધ્યું છે. ત્યારે ઓનલાઈન શોપિંગ કરતી વખતે https અને http વચ્ચેનો તફાવત જાણવો જોઈએ. આજના કેટલાય લોકોને આ મામલે ખબર હોતી નથી. https સાઈટનો મતલબ 'S' સિક્યોરિટી માર્ક હોય છે, આથી હંમેશા http સાઈટને બદલે https વેબ પરથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.  જો તમે કોઈ પણ એપ્સ મારફતે દુકાનમાંથી ખરીદી કરતા હોય તો દુકાનદારનો ફોન નંબર, ઈમેલ અને સરનામા સહિતની વિગતો જાણવી જોઈએ!

છુપાયેલા ચાર્જ પર ખાસ નજર કરવી
અમુક કિસ્સાઓમાં સસ્તી વસ્તુઓની લાલચમાં લોકો ગમે તે વેબ સાઇટ પરથી વસ્તુ ખરીદી લેતા હોય છે. ત્યારે વિશ્વસનીય સાઇટ્સ પરથી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.અમુક અસુરક્ષિત વેબની મુલાકાતને લઈને એકાઉન્ટ હેક થવાનું જોખમ રહે છે.મર્યાદિત ઑફર્સની ઘેલછામા પણ લોકો ઘણી વખત આકર્ષાય કોઈપણ છુપાયેલા ચાર્જ પર નજર કર્યા વગર ઉતાવળમાં ખરીદી કરી લેતા હોય છે. જેના કારણે તમારે ઘણી વખત સામાન માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે. જેનો ભોગ ન બતો તે માટે શરતો પર વધુ ધ્યાન આપવુ જોઈએ.

દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરનારાઓ માટે ખાસ સમાચાર, આ રીતે થઈ રહ્યાં છે ફ્રોડ,  જાણી લો નહીંતર પસ્તાશો | Beware of Online Shopping scams Dont lose money in  Diwali sales Top tips

તો ભવિષ્યમાં દાવો કરતી વેળાએ અનુકૂળતા રહે!
 શોપિંગ બાદ વેબસાઈટ પર પેમેન્ટ મોડના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. ત્યારે વેરિફાઈડ બાય વિઝા અથવા માસ્ટરકાર્ડ સિક્યોરકોડનો ઉપયોગ કરવો આવકારદાયક રહે છે. ઓનલાઈન ખરીદીમાં ઑર્ડર ડિલિવરી વખતે પણ છેતરપીંડીનો ભોગ ન બનો તે માટે ચેક કરવુ જરૂરી છે. આથી ઓર્ડરની ડિલિવરી બાદ ડિલિવરી બોયની સામે તપાસવામાં આવે અને વસ્તુ વાંધાજનક લાગે તો તરત જ ડિલિવરી બોય અને વસ્તુનો ફોટો પાડી લેવો જોઈએ જેથી ભવિષ્યમાં દાવો કરતી વેળાએ અનુકૂળતા રહે!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ