બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / અજબ ગજબ / one gram fish good health after becoming smallest surgical patient

OMG / 1 ગ્રામની માછલીને થયું ટ્યૂમર તો માલિકે આટલા રૂપિયા ખર્ચ કરીને કરાવ્યું ઑપરેશન

Krupa

Last Updated: 06:25 PM, 1 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડના બ્રિસ્ટસ સ્થિત વેટ્સ વેટરનરી હોસ્પિટલમાં ડૉક્ટરોએ એક નાની માછલીની સર્જરી કરી જેના પેટમાં ટ્યૂમર હતું. ડૉક્ટર્સે માછલીની સર્જરી કરીને એના શરીરમાંથી ટ્યૂમર નિકાળ્યું. માછલીનું ઑપરેશન કરવામાં ડૉક્ટરની ટીમને આશરે 40 મીનિટનો સમય લાગ્યો.

  • 1 ગ્રામની માછલીને પેટમાં ટ્યૂમર, માલિકે ખર્ત કરીને કરાવ્યું ઑપરેશન
  • માછલી સર્જરી કરાવનારી દુનિયાની સૌથી નાની દર્દી બની ગઇ

તમે અત્યાર સુધી દુનિયામાં તમમા દુર્લભ સર્જરી માટે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને જે સર્જરી માટે જણાવવા જઇ રહ્યા છીએ એ કોઇ વ્યક્તિની નહીં પરંતુ માછલીની થઇ. આટલું જ નહીં આ માછલી દુનિયાની સૌથી નાની માછલીઓમાંથી એક છે. જેનું વજન માત્ર એક ગ્રામ છે. વાસ્તવમાં ઇંગ્લેન્ડના બ્રિસ્ટસ સ્થિત વેટ્સ વેટરનરી હોસ્પિટલમાં ડૉક્ટરોએ એક નાની માછલીની સર્જરી કરી જેના પેટમાં ટ્યૂમર હતું. ડૉક્ટર્સે માછલીની સર્જરી કરીને એના શરીરમાંથી ટ્યૂમર નિકાળ્યું. 

માછલીનું ઑપરેશન કરવામાં ડૉક્ટરની ટીમને આશરે 40 મીનિટનો સમય લાગ્યો. પરંતુ એની સર્જરી કરીને ટ્યૂમરને બહાર નિકાળી દીધું, આ સાથે માછલી સર્જરી કરાવનારી દુનિયાની સૌથી નાની દર્દી બની ગઇ. જણાવી દઇએ કે જે માછલીની સર્જરી થઇ એ મોલી પ્રજાતિનિ ગોલ્ડ ફીશ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ નાની માછલીની કિંમત માત્ર 89 રૂપિયા છે, પરંતુ એના ઑપરેશનમાં વલગભગ 9000 રૂપિયા ખર્ચ થયા છે. 

આ કંઇ પહેલી વખત નથી જ્યારે આ હોસ્પિટલમાં કોઇ સરીસૃપનું ઑપરેશન થયું હોય. આ પહેલા અહીંયા કાંચિડા. ગરોળી, સાપ અને મગર જેવા જીવોની સર્જરી થઇ ચુકી છે. 

હોસ્પિટલમાં કામ કરતી સોન્યા માઇલ્સના જણાવ્યા અનુસાર આ ગોલ્ડ ફિશના માલિકને એના પડોશીએ થોડા સપ્તાહ પહેલા જ એને ભેટમાં આપી હતી. પહેલા તો બધુ ઠીક હતું, પરંતુ થોડા દિવસ બાદ માછલીના પેટના નીચેના ભાગમાં એક ગાંઠ બની ગઇ. ત્યારબાદ એનો માલિક એને લઇને હોસ્પિટલ પહોંચ્યો.

સોન્યા માઇલ્સે જણાવ્યું કે પહેલા માછલીને એક કન્ટેનરમાં નાંખી દેવામાં આવી, ત્યારબાદ જ્યારે એ શાંત થઇ ગઇ તો એને ઑપરેશન થિયેટરમાં લઇ જવામાં આવી. ત્યારબાદ એના પેટમાં મોજૂદ ટ્યૂમરને મો ની નળીમાંથી નિકાળી દીધું. ત્યારબાદ એના પેટને વોટરપ્રૂફ પેસ્ટથી બંધ કરી દેવામાં આવી અને થોડાક સમય બાદ એને ઑક્સીજન યુક્ત પાણીમાં નાંખવામાં આવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ