બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / On the pretext of getting a visa in Vadodara, Rs.3 crore fraud

વિદેશનો મોહ / વડોદરામાં વિઝા અપાવવાના બહાને રૂ.3 કરોડની ઠગાઈ, પોલીસે બાતમીના આધારે આરોપી પિતા-પુત્રને બોપલથી દબોચ્યા

Priyakant

Last Updated: 10:10 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: ઠગ પિતા પુત્રએ લોકોને વિદેશ વિઝા અપાવવાનાના નામે 3 કરોડથી વધુની ઠગાઈ કરી, અંતે પોલીસે અમદાવાદના બોપલમાંથી ઝડપી પાડ્યા

  • વિઝા આપવાના બહાને 3 કરોડની ઠગાઈ 
  • બાતમીના આધારે આરોપીની ધરપકડ 
  • અમદાવાદથી ઝડપી વડોદરા લવાયા 

વડોદરામાં વિઝા આપવાના બહાને 3 કરોડની ઠગાઈની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ તરફ હવે આ કેસમાં પોલીસ દ્વારા નિઝામપુરામાંથી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરાઇ છે. વાત જાણે એમ છે કે, આ ઇસમોએ લોકોને વિદેશ વિઝા અપાવવાનાના નામે 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. જેને લઈ હવે પોલીસ ઠગ પિતા પુત્રને અમદાવાદના બોપલમાંથી ઝડપી પાડ્યા છે.

 

File Photo

ગુજરાતમાં અનેકવાર વિદેશમોહમાં લોકો છેતરાયા બાદ પણ છાશવારે આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આ તરફ વડોદરાના નિઝામપુરમાં સાઈ કન્સલ્ટન્ટી નામની ઓફિસ ખોલી એક પિતા-પુત્ર વિદેશ વિઝા અપાવવાનાના નામે ઠગાઇ કરતાં હતા. આ ઇસમોએ લોકો પાસેથી  વિઝા અપાવવાનાના નામે 3 કરોડથી વધુની ઠગાઈ કરી હતી. જે બાદમાં પોલીસ દ્વારા હવે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 

અમદાવાદથી ઝડપાયા ઠગ પિતા પુત્ર 
વિગતો મુજબ આ ઇસમો નિઝામપુરમાં સાઈ કન્સલ્ટન્ટી નામની ઓફિસ ખોલી ઠગાઇ કરતા હતા. આ ઠગ પિતા-પુત્રએ સંખ્યાબંધ વિદેશ વાંચ્છુકોને રાતા પાણીએ રડાવ્યા હતા. જોકે આ ઠગ રાજેન્દ્ર શાહ અને રીંકેશ શાહ અમદાવાદના બોપલમાં છુપાયા હતા. જોકે 19 જુલાઈએ ફરિયાદ નોંધાઈ ત્યારથી પિતા પુત્ર ફરાર હતા. આ તરફ હવે પોલીસ દ્વારા ઠગ પિતા પુત્રને અમદાવાદના બોપલમાંથી ઝડપી વડોદરા લાવવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ