બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / On its 16th day of release, Gadar 2 set another record, becoming the third highest-grossing film

મનોરંજન / રિલીઝના 16મા દિવસે ગદર 2 એ વધુ એક રેકોર્ડ બનાવ્યો, આટલી ફિલ્મોને પછાળી ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની

Megha

Last Updated: 04:54 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gadar 2 Box office: સની દેઓલની ફિલ્મ ગદર 2 એ રિલીઝના 16મા દિવસે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. કમાણી બાબતે KGF ચેપ્ટર 2, દંગલ, સંજુ અને પીકે જેવી ઘણી ફિલ્મોને માત આપી છે.

  • સની દેઓલની ફિલ્મ ગદર 2 એ વધુ એક રેકોર્ડ બનાવ્યો
  • પઠાણ અને બાહુબલી 2 પછી ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની
  • KGF ચેપ્ટર 2, દંગલ, સંજુ અને પીકે જેવી ઘણી ફિલ્મોને માત આપી

Sunny Deol's Gadar 2 Box office: રિલીઝના 16માં દિવસે સની દેઓલની ફિલ્મ ગદર 2 એ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ગદર 2 શાહરૂખ ખાનની પઠાણ અને પ્રભાસની બાહુબલી 2 પછી ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. ગદર 2 એ KGF ચેપ્ટર 2, દંગલ, સંજુ અને પીકે જેવી ઘણી ફિલ્મોને માત આપી છે. 

ટોપ 5 સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો 
જણાવી દઈએ કે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પઠાણના નામે છે, જ્યારે બીજા નંબર પર બાહુબલી 2 છે અને હવે ગદર 2 ત્રીજા નંબરે આવી ગયું છે. જુઓ ટોપ 5 ની યાદી...

ફિલ્મઃ પઠાણ
રિલીઝ ડેટઃ 25 જાન્યુઆરી 2023
બોક્સ ઓફિસઃ રૂ. 543.05 કરોડ

ફિલ્મઃ બાહુબલી 2 - ધ કન્ક્લુઝન
રિલીઝ ડેટઃ 28 એપ્રિલ 2017
બોક્સ ઓફિસઃ રૂ. 510.99 કરોડ

ફિલ્મ: ગદર 2
રિલીઝ ડેટ: 11 ઓગસ્ટ 2023
બોક્સ ઓફિસ: રૂ 439.95 કરોડ (ફિલ્મ સિનેમાઘરોમાં ચાલી રહી છે)

ફિલ્મ: KGF ચેપ્ટર 2
રિલીઝ તારીખ: 14 એપ્રિલ 2022
બૉક્સ ઑફિસ: રૂ. 434.70 કરોડ 

ફિલ્મ: દંગલ
રિલીઝ તારીખ: 29 જૂન 2018
બૉક્સ ઑફિસ: રૂ. 387.38 કરોડ

કેવી રહી સની દેઓલની ફિલ્મ ગદર 2 
ગદર 2 ફિલ્મે શરૂઆતના સપ્તાહમાં રૂ. 134.88 કરોડ, પ્રથમ સપ્તાહમાં રૂ. 284.63 કરોડ અને બીજા સપ્તાહમાં રૂ. 419.10 કરોડની કમાણી કરી હતી.ફિલ્મની કુલ કમાણી 439.95 કરોડ રૂપિયા થઈ ગઈ છે અને ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ