બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / On investing in this scheme of Post Office, you will get so many lakhs of rupees

ફાયદાની વાત / Post Officeની આ સ્કીમમાં રોકાણ કરવા પર મળશે આટલાં લાખ રૂપિયા, બસ રોજના કરવું પડશે માત્ર આટલાં રૂપિયાનું રોકાણ

Megha

Last Updated: 03:28 PM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોના ભવિષ્યના રોકાણ માટે વધુ સારો વિકલ્પ શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ ચાઈલ્ડ લાઈફ ઈન્સ્યોરન્સ એટલે કે બાળ વીમા યોજનામાં રોકાણ કરવું જોઈએ .

  • બાળકોના ભવિષ્યના રોકાણ માટે આ યોજના છે બેસ્ટ 
  •  5 થી 20 વર્ષના બાળકો માટે છે આ યોજના 
  • બાળ જીવન વીમા યોજનાની વિશેષતાઓ

દરેક લોકો ભવિષ્ય માટે કોને કોઈએ રીતે રોકાણ કરવા ઇચ્છતા હોય છે અને જો તમે તમારા બાળકો માટે શિક્ષણથી લઈને લગ્ન સુધીની લાખો રૂપિયાની જરૂરિયાત પૂરી કરવા માંગતા હોય તો આ સમાચાર તમારા કામના છે. બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તમારે જન્મથી જ બાળકો માટે રોકાણની યોજના શરૂ કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે ઘણી સરકારી યોજનાઓ બાળકોના ભણતરથી લઈને લગ્ન સુધીનો ખર્ચ ઉઠાવે છે અને જો તમે પણ બાળકોના ભવિષ્યના રોકાણ માટે વધુ સારો વિકલ્પ શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ ચાઈલ્ડ લાઈફ ઈન્સ્યોરન્સ એટલે કે બાળ વીમા યોજનામાં રોકાણ કરવું જોઈએ . તમારી જાણકારી માટે કહી દઈએ કે આમાં તમે દરરોજ માત્ર 6 રૂપિયાનું રોકાણ કરીને તમારા બાળકને કરોડપતિ બનાવી શકો છો.

સરકારે ખાસ કરીને બાળકો માટે બાળ  જીવન વીમા યોજના બનાવી છે જેમાં માતા-પિતા બાળકોના નામે બાળ વીમા યોજના ખરીદી શકે છે. જો કે તેનું નૉમિની માતા-પિતા ફક્ત બાળકોને જ બનાવી શકે છે. જણાવી દઈએ કે આ યોજના એક પરિવારના માત્ર બે બાળકોને આવરી લે છે અને 45 વર્ષથી વધુ ઉંમરના માતાપિતા તેમના બાળકો માટે આ પ્લાન ખરીદી શકતા નથી.

 5 થી 20 વર્ષના બાળકો માટે છે આ યોજના 
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ બાળકો યોજના 5 થી 20 વર્ષની વયના બાળકોને આવરી લે છે. આ યોજનામાં પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક, વાર્ષિક ધોરણે જમા કરવામાં આવે છે. ચાઈલ્ડ લાઈફ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ દરરોજ 6 રૂપિયાથી લઈને 18 રૂપિયા સુધીનું પ્રીમિયમ જમા કરાવી શકાય છે અને આ પ્લાનમાં પાકતી મેચ્યોરિટી પર 1 લાખ રૂપિયાનો સમ-એસ્યોર્ડ લાભ આપવામાં આવે છે.

બાળ જીવન વીમા યોજનાની વિશેષતાઓ
- આ યોજનાનો લાભ માત્ર બે બાળકોને જ મળી શકે છે.-
- રોકાણ કરવા માટે બાળકોની ઉંમર 5 થી 20 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- એક લાખની લઘુત્તમ વીમાની રકમ ઉપલબ્ધ છે 
- પોલિસી ખરીદતી વખતે પોલિસી ધારકની ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ 
- જો પોલિસી ધારક પોલિસીની પાકતી મુદત પહેલા મૃત્યુ પામે તો બાળકને પોલિસી માટે પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં
- પોલિસીની મુદત પૂરી થયા પછી બાળકને રકમ આપવામાં આવશે
- પોલિસીનું પ્રીમિયમ માતા-પિતાએ ચૂકવવાનું રહેશે
- આ યોજના 5 વર્ષ પછી સરન્ડર કરી શકાય છે.
- 1000 રૂપિયાની વીમા રકમ પર દર વર્ષે 48 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે.

આ રીતે કરો અરજી 
બાળ જીવન વીમા યોજના માટે અરજી કરવા માટે, માતા-પિતા અથવા વાલીઓએ તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને અરજી ફોર્મ ભરવાનું રહેશે જેમાં બાળક વિશેની વિગતો જેમ કે નામ, ઉંમર અને સરનામું જરૂરી છે. આ સાથે પોલિસીધારકની વિગતો પણ આપવાની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ