બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / old vehicle rc transfer online process step by step new rc transfer rule

તમારા કામનું / RTO ઓફિસના ધક્કા બંધ! ઘેર બેઠા આ રીતે કરો RCનું કામ, જાણો શું છે નિયમ

Premal

Last Updated: 11:36 AM, 24 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્કેટમાં દરરોજ જૂની અથવા સેકન્ડ હેન્ડ કાર ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે. જેનુ RC ટ્રાન્સફર કરાવવુ ખૂબ જ ઝંઝટભર્યુ કામ હોય છે. મહત્વનું છે કે જ્યાં સુધી તમે કારની ઑનરશિપ પોતાના નામે ટ્રાન્સફર કરાવતા નથી ત્યાં સુધી તમે તે વાહનના માલિક કહેવાતા નથી.

  • વાહન વેચતી વખતે વાહનનુ રજીસ્ટ્રેશન ટ્રાન્સફર કરવુ જરૂરી
  • હવે RC ટ્રાન્સફર કરાવવા માટે RTO ઑફિસના ચક્કર નહીં ખાવા પડે
  • 30 દિવસની અંદર RC ટ્રાન્સફર કરાવી શકશો

14 દિવસની અંદર RC ટ્રાન્સફર કરાવવુ જરૂરી

તમે જૂનુ વાહન ખરીદી અથવા વેચી રહ્યાં છો તો તમારા માટે વાહનનુ રજીસ્ટ્રેશન ટ્રાન્સફર કરવુ જરૂરી હોય છે. RC ટ્રાન્સફર કરાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણી વખત RTO ઑફિસના ચક્કર કાપવા પડે છે. આજે અમે તમને તેની સમગ્ર પ્રક્રિયા જણાવી રહ્યાં છે. કોઈ પણ કારને વેચનારા વિક્રેતાને 14 દિવસની અંદર તેની RC ટ્રાન્સફર કરાવવી જરૂરી હોય છે. જેના માટે તમારે તમારા RTOમાં અરજી કરવી પડશે. જેમાં અમુક કાગળની જરૂર પડે છે. આ કાગળમાં RCની ઓરિજનલ કૉપી હોવી જરૂરી છે. આ સિવાય તમારે Form 29 ભરવુ પડશે. જેમાં ખરીદનારા વ્યક્તિના પાસપોર્ટ સાઈઝની ફોટો અને ખરીદનાર વ્યક્તિની સહી હોવી જરૂરી છે. 

30 દિવસની અંદર RC ટ્રાન્સફર 

આ ફોર્મ આરટીઓની વેબસાઈટ પર સરળતાથી મળી જાય છે, જેને તમે ડાઉનલોડ કરીને RTOમાં જમા કરી શકો છો. ત્યારબાદ 30 દિવસની અંદર RC ટ્રાન્સફર કરાવીને નવા એડ્રેસ પર મોકલવામાં આવે છે. પરંતુ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વાહનના ટ્રાન્સફર થવાની સ્થિતિમાં ફોર્મ 28નો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં 30 દિવસથી વધુનો સમય લાગે છે. બે રાજ્યોની વચ્ચે રજીસ્ટ્રેશન ટ્રાન્સફર કરાવતા પહેલા ખૂબ પેચીદુ કામ હતુ. જે હવે સરળતાથી ઑનલાઈન કરી શકાય છે. 

આ રીતે કરો ઑનલાઈન ટ્રાન્સફર

  • જેના માટે તમારે સૌથી પહેલા Ministry of Transport Highwayની સત્તાવાર વેબસાઈટ પર https://parivahan.gov.in/parivahan/ જાઓ.
  • આ વેબસાઈટ પર જઇને તમારે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ વગેરે નાખીને તમારું એકાઉન્ટ બનાવવાનુ છે.
  • એકાઉન્ટ બન્યા બાદ તમારે ઑનલાઈન સર્વિસ પર ક્લિક કરવાની છે. અહીં તમારે Vehicle Related service ઑપ્શન પસંદ કરવાનુ છે.
  • હવે તમારી સામે એક APPLICATION FORM ખુલશે. જ્યાં તમને તમારા વાહનનો રજીસ્ટ્રેશન નંબર નાખીને OTP તમારા મોબાઈલ નંબર પર જ આવશે.
  • OTP નોંધ્યા બાદ તમારી સામે નવુ પેજ ઓપન થશે. અહીં તમારે Transfer of Ownership ઑપ્શન પર ક્લિક કરવાનુ છે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ