બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ટેક અને ઓટો / ola electric reveals reverse gear feature

ટૅક / રીવર્સ પણ ચાલશે Ola Scooter? કંપનીએ જાહેર કર્યુ આ ફીચર

Kavan

Last Updated: 03:45 PM, 8 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ola Scooterનું બુકિંગ તેજીથી થઈ રહ્યું છે. કંપનીમાં તાજેતરમાં એક વીડિયો જાહેર કર્યો છે. ત્યારબાદ સવાલ ઉભો થયો છે કે શું ઓલા સ્કૂટર ઉંધુ પણ દોડશે... જુઓ શું છે સમગ્ર મામલો..

  • શું ઓલા સ્કૂટર ઉંધુ પણ દોડશે?, કંપનીએ જાહેર કર્યો એક વીડિયો
  • ઓએલએ સ્કૂટરની ડેકીમાં 2 નાના હેલ્મેટ સરળતાથી આવી જશે
  • કંપની સીધા ગ્રાહકના ઘરે સ્કૂટરની ડિલીવરી કરશે

Olaએ સતત ઓએલએના નવા-નવા ફીચર રિવીલ કરી રહી છે. કંપનીએ ટ્વિટર પર એક નવો વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ ઈલેક્ટ્રીક સ્કૂટરમા રિવર્સ ગિયરનો ફીચર્સ પણ મળશે.

Ola દ્વિચક્રી વાહનમાં પાછળ બેસતી વ્યક્તિ માટે હેલ્મેટની મુશ્કેલીનો અંત લાવી દીધો છે. Ola સ્કૂટરની ડેકીમાં 2 નાના હેલ્મેટ સરળતાથી આવી જશે.

ગ્રાહકના ઘરે સ્કૂટરની ડિલીવરી મળશે 

Olaએ ઈલેક્ટ્રીક પોતાના Series-S સ્કૂટર એટલેકે Ola Scooterની ડિલીવરી માટે ડાયરેક્ટ -2 કન્ઝ્યુમર (D2C) મોડલ અપનાવશે અને સીધા ગ્રાહકના ઘરે સ્કૂટરની ડિલીવરી કરશે. એટલું જ નહીં, સર્વિસ પણ લોકોને ઘર બેઠા મળશે.

Ola Electric Scooter To Be Launched On Independence Day 2021

 olaelectric.com પર જઈને કરી શકાશે બૂકિંગ

  • ઓલાના ઈલેક્ટ્રિક સ્કૂટરની બુકિંગ માટે ગ્રાહકોને ફક્ત 499 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. સ્કૂટરની ડિલિવરી શરૂ થયા બાદ ગ્રાહકોને સૌથી પહેલા આ સ્કૂટરની હોમ ડિલિવરી કરવામાં આવશે. ગ્રાહક આ બુકિંગને કોઈ પણ સમય રદ પણ કરી શકે છે અને પૈસા પાછા લઈ શકે છે. આવો જાણીએ કે ઓલા ઈ સ્કૂટરની ઓનલાઈન બુકિંગ કઈ રીતે કરી શકાય? 
  • ગ્રાહકોને પોતાના ફોન નંબર અને OTPની સાથે  http://olaelectric.com પર લોગઈન કરવાનું રહેશે.
  • લોગઈન કર્યા બાદ ગ્રાહક નેટ બેન્કિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, યુપીઆઈ, ઈ-વોલેટ અથવા ઓલામનીથી 499 રૂપિયાની ચુકવણી કરવાની રહેશે. 
  • લોગઈન કર્યા બાદ ગ્રાહક નેટ બેન્કિંગ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, યુપીઆઈ, ઈ-વોલેટ અથવા ઓલામનીથી 499 રૂપિયાની ચુકવણી કરો. 
  • એક ગ્રાહક આ પ્રક્રિયાનો ઉપયોગ કરી એકથી વધારે સ્કૂટર્સની પણ બુકિંગ કરી શકે છે. 
  • ત્યાર બાદ ગ્રાહક પોતાના ઓર્ડર રદ અથવા બદલી પણ શકો છો. બુકિંગન રકમ સંપૂર્ણ રીતે ગ્રાહકોને 7-10 દિવસમાં પરત આપી દેવામાં આવશે. 

15 ઓગષ્ટે લોન્ચ થશે ઓલા સ્કૂટર

Olaએ સ્કૂટર દેશમાં 15 ઓગષ્ટે લોન્ચ થવા જઈ રહ્યું છે. Olaએ સ્કૂટરને લોકો વચ્ચે લોકપ્રિય બનાવવા મા ટે સતત Join The Revolution કેમ્પેન ચલાવવા જઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ