બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / Normal Delivery is good from c section for baby and mother

આરોગ્ય ટિપ્સ / નોર્મલ ડિલિવરીથી માત્ર માતાને જ નહીં, બાળકને પણ થાય છે અનેક લાભ, નેચરલ બર્થ માટેની આ ટિપ્સ થશે ફાયદાકારક

Arohi

Last Updated: 12:05 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Normal Delivery Benefits: આજકાલ બાળકના જન્મ માટે સી સેક્શનને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે પરંતુ હેલ્થ એક્સપર્ટ્સની માનીએ તો નોર્મલ ડિલિવરી હજુ પણ માતા અને બાળક બન્ને માટે સૌથી સારો વિકલ્પ છે.

  • નોર્મલ ડિલિવરીના છે ઘણા ફાયદા 
  • માતા અને બાળક માટે છે સૌથી સારો વિકલ્પ
  • નોર્મલ ડિલિવરી માટે આ ટિપ્સ છે સૌથી વધારે ફાયદાકારક 

બાળકોના જન્મ માટે આજકાલ નોર્મલ ડિલિવરીની સાથે સાથે સી સેક્શન એટલે કે સિઝેરિયન ડિલિવરી પણ ખૂબ પ્રચલીત છે. જો થનાર માતા કે બાળકની સાથે કોઈ સ્વાસ્થ્ય સંબંધી કોમ્પ્લિકેશન થાય તો સિજેરિયન યોગ્ય વિકલ્પ છે. પરંતુ આજકાલ લોકોને આ વિકલ્પ સરળ લાગે છે. પરંતુ હેલ્થ એક્સપર્ટ કહે છે કે માતા અને બાળક માટે નોર્મલ ડિલિવરી બેસ્ટ ઓપ્શન છે. 

નોર્મલ ડિલિવરીના ફાયદા 
નોર્મલ ડિલિવરીમાં માતાને કોઈ પણ પ્રકારની સર્જરીમાંથી પસાર નથી થવું પડતું. તેમાં પેટ કે વજાયનામાં કોઈ પ્રકારનું સર્જિકલ કટ નથી લાગતુ અને આ સુરક્ષિત રીત છે. બીજી વાત એ છે કે સી સેક્શનની તુલનામાં નોર્મલ ડિલિવરીમાં બાળકને ઈન્ફેક્શનનો ખતરો ઓછો હોય છે. 

સાથે જ સી સેક્શન બાદ પેટના ટાંકાના કારણે ઘણા મહિનાઓ સુધી મહિલાને દુખાવો રહે છે. જેના કારણે મહિલાઓને સામાન્ય કામકાજમાં પણ મુશ્કેલી થાય છે. નોર્મલ ડિલિવરીનો ફાયદો એ છે કે ડિલિવરી બાદ માતા બાળકને થોડા સમય બાદ પોતાનું દૂધ પીવડાવી શકે છે. જ્યારે સી સેક્શનમાં તેના માટે માતાને ખૂબ રાહ જોવી પડે છે. 

નોર્મલ ડિલિવરી માટે મદદ કરશે આ રીત 
જો તમે પણ સી સેક્શનની જગ્યા પર નોર્મલ ડિલિવરીથી બાળકને જન્મ આપવા માંગો છો તો તમને અમુક ટિપ્સ અપનાવવાની રહેશે. પ્રેગ્નેન્સી વખતે મહિલાએ સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ. પોતાનું રૂટીન સારૂ અને સ્વસ્થ્ય રાખવું જોઈએ. તેના ઉપરાંત શરીરને હાઈડ્રેટ રાખવાની પણ જરૂર હોય છે. 

ડિલિવરી માટે ડૉક્ટર પસંદ કરવી વખતે પણ ધ્યાન રાખો કે તે ડૉક્ટરની નોર્મલ ડિલિવરી કરવવાનો એક્સપિરિયન્સ વધારે હોય. માતાનું વજન વધારે હોવા પર પણ સી સેક્શનની સંભાવના વધી જાય છે. એવામાં પ્રયત્ન કરો કે પ્રેગ્નેન્સી વખતે તમારૂ વજન ખૂબ વધારે ન વધી જાય. તે ઉપરાંત પોઝિટિવ લાઈફસ્ટાઈલ અપનાવો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ