બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / nora fatehi hot dance video gone viral with ranveer singh nora and ranveer dance

કાતિલ અંદાજ / ફિલ્મ પ્રમોશન કરવા ગયા જયેશભાઈ જોરદાર, નોરાનો હૉટ ડાન્સ જોઈને થઈ ગયા લટ્ટુ

Premal

Last Updated: 02:21 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોરા ફતેહી એક બેલી ડાન્સર છે અને તેના આ ટેલેન્ટ આગળ સારા-સારા સેલિબ્રિટી પાણી ભરતા દેખાય છે. હાલમાં ડાન્સ દીવાનાના સ્ટેજ પર નોરાએ તેના કાતિલ મૂવ્સથી આગ લગાવી દીધી. જેને જોઈને રણવીર સિંહનો પરસેવો છૂટી ગયો.

  • ડાન્સ દીવાનાના સ્ટેજ પર નોરાએ કાતિલ મૂવ્સથી લગાવી આગ
  • રણવીર સિંહે પણ નોરાની સાથે કર્યો ડાન્સ
  • નોરા રણવીર સિંહની સ્ફૂર્તિ જોઇને થઇ હેરાન 

નોરાનો કાતિલ અંદાજ 

નોરાએ પોતાના જ ગીત ગરમી પર ધમાકેદાર ડાન્સ કર્યો અને આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નોરા જે રીતે શરીરને વાળી રહી છે, તેનાથી તેના ચાહકોના હોશ ઉડી જાય છે. નોરાના આ વીડિયોમાં રણવીર સિંહ પણ જોવા મળી રહ્યાં છે, કારણકે તેઓ પોતાની ફિલ્મ જયેશભાઈ જોરદારનુ પ્રમોશન કરવા ડાન્સ દીવાનાના સેટ પર પહોંચ્યા હતા અને ત્યાં જઇને રણવીર સિંહે નોરાની સાથે સ્ટેપ્સ કરવાનુ વિચાર્યુ. પરંતુ નોરાની અદાને જોઇને રણવીર પણ પોતાનુ દિલ હારી ગયા. 

સ્ટેજ પર લગાવી દીધી આગ

રણવીર સિંહ નોરા ફતેહીએ ગરમી સોન્ગ પર ડાન્સ કરી કુસૂ કુસૂ ગીત પર ખૂબ મસ્તી કરી. આ વીડિયોમાં બંનેની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ. નોરા આ ગીત પર રણવીરની સ્ફૂર્તિ જોઇને હેરાન રહી જાય છે. રણવીર સિંહના આ સ્ટેપને જોઇને દર્શકો હેરાન રહી જાય છે. પ્રશંસકોનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મહત્વનું છે કે, રણવીર સિંહ અત્યારે સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંથી એક છે, જેના ફાળે બેક ટૂ બેક ઘણી ફિલ્મો છે. રણવીરની ફિલ્મ જયેશભાઈ જોરદાર 13મેના રોજ રીલીઝ માટે તૈયાર છે. આ સાથે તેની ફિલ્મ રૉકી અને રાની કી પ્રેમ કહાની અને સર્કસ પણ લાઈનમાં છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ