બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / No security for passengers at Okha-Bet Dwarka passenger jetty, over capacity

VIDEO / ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી પર યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ, ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા, દુર્ઘટના થશે તો જવાબદાર કોણ ?

Priyakant

Last Updated: 12:01 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Okha-Bet Dwarka Passenger Jetty News: ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી પર યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ, કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ ?, હાલ ઉનાળુ વેકેશનમાં મોટી સંખ્યામા યાત્રીકો પહોચી રહ્યા છે દ્વારકા

  • ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટીને લઈ મોટા સમાચાર
  • પેસેન્જર જેટી પર યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ
  • ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા
  • પેસેન્જર જેટીના પુલના પગથીયા પર મોટી સંખ્યામાં લોકોની ભીડ
  • પુલ પરની ભીડ એકઠી થતા પુલની ક્ષમતા અંગે પ્રશ્ન ઉભા થયા ?
  • ફેરીબોટમાં પેસેન્જર લાઇફ જેકેટ વગર જોવા મળ્યા

ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી તેમજ ફેરી બોટના વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પેસેન્જર જેટી તેમજ ફેરી બોટ ઉપર હાલમાં યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા હોવાનું સામે આવ્યું છે. 

બેટ દ્વારકા-ઓખા પેસેન્જર જેટીને લઈ અગાઉ પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા હોવાનું દેખાઈ રહ્યો છે. આ સાથે પેસેન્જર જેટીનાં પુલના પગથિયાં પર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. આવામાં જો કોઈ દુર્ઘટના થાય તો તેના જવાબદાર કોણ તેને લઈને પણ સવાલ ઊભા થયા છે. 

હાલમાં યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ
ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી તેમજ ફેરી બોટના વાયરલ વીડિયો થયેલ વિડીયોમાંમાં હાલમાં યાત્રિકોની કોઈ સુરક્ષા નહિ હોવાનું દેખાઈ રહ્યું છે. આ સાથે ફેરી બોટ સર્વિસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરાયા હોવાથી પુલ પરની ભીડ એકઠી થતા પુલની ક્ષમતા અંગે પ્રશ્ન ઉભા થયા છે. આ સાથે ફેરીબોટમાં પેસેન્જર લાઇફ જેકેટ વગર જોવા મળ્યા હતા. 

કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ ?
ઓખા-બેટ દ્વારકા પેસેન્જર જેટી તેમજ ફેરી બોટનો વિડીયો વાયરલ થયા બાદ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. GMB અને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ સુવિધા નહી હોવાનું સામે આવતા જિલ્લાનું તંત્ર હજુ નિંદ્રાધીન જોવા મળ્યું છે. મહત્વનું છે કે, હાલ ઉનાળુ વેકેશન હોવાથી મોટી સંખ્યામા યાત્રીકો દ્વારકા પહોચી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ