બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / No link between Corona vaccine and increased heart attack deaths: Central Govt

સ્પષ્ટતા / શું કોરોના વેક્સિનના કારણે યુવાનોમાં વધી રહ્યા છે હાર્ટઍટેકથી મૃત્યુના કેસ? કેન્દ્ર સરકારે સંસદમાં આપ્યો જવાબ

Parth

Last Updated: 10:29 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં હાર્ટઍટેકના કારણે યુવાનો અને બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સારકારે આ મુદ્દે લોકસભમાં આપ્યો જવાબ.

  • ભારતમાં વધી રહ્યા છે હાર્ટઍટેકથી અચાનક મૃત્યુના કેસ 
  • કોરોના વેક્સિનની આડ અસરને લઈને કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા
  • મનસુખ માંડવિયાએ લોકસભામાં આપ્યો જવાબ 

ગુજરાત સહિત ભારતભરમાં છેલ્લા છથી આઠ મહિનાથી હાર્ટઍટેકથી મૃત્યુના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. ઘણા લોકો એવો દાવો કરી રહ્યા છે કે કોરોના વેક્સિનની આડ અસરના કારણે હાર્ટઍટેક આવતા હોય તેવું બની શકે. આ મુદ્દા પર સોશ્યલ મીડિયા પર પણ ઘણી ભ્રમણાઑ ફેલાવવામાં આવી રહી છે. જોકે આ મુદ્દે હવે સંસદમાં જ સ્વાસ્થ્ય મંત્રીએ જવાબ આપ્યો છે. જેમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વધતાં હાર્ટ ઍટેક અને કોરોના વેક્સિન સાથે કોઈ લેવા દેવા નથી. 

ICMR ની એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે કોવિડ-19ની વેક્સિનના કારણે હાર્ટઍટેકનો ખતરો નથી વધતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં આ જાણકારી આપી છે. સ્વાસ્થ્ય મંત્રીએ સવાલના લેખિત જવાબમાં કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થયા બાદ, લાઈફસ્ટાઈલ, પારિવારિક ઈતિહાસ અથવા આકસ્મિક મૃત્યુના કારણે આ રેટ વધ્યો છે. 

આટલું જ નહીં કોરોના અને હાર્ટઍટેક વચ્ચે સંબંધ છે કે નહીં તે અંગે પણ સ્વાસ્થ્ય મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, કોરોનાથી સંક્રમિત થયા બાદ અચાનક મોતના કેસ સામે આવ્યા છે પરંતુ તેમાં મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે કોઈ પર્યાપ્ત પૂરાવા ઉપલબ્ધ નથી. 

બારથી 14 વર્ષના બાળકોને આપવામાં આવેલ વેક્સિન પણ એક સુરક્ષિત વેક્સિન છે તેવું સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ