બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / nitin gadkari indian farmer daamar for roads plan

કમાલની કેન્દ્રીય યોજના / મોદી સરકાર અન્નદાતાઓને બનાવશે 'ડામરદાતા', વધી જશે આવક, ગડકરીનું મોટું એલાન, જાણો ડિટેલ્સ

Hiralal

Last Updated: 10:03 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એવું એલાન કર્યું છે કે સરકાર પરાળીમાંથી ડામર બનાવવા માટે એક યોજના લાવી રહી છે.

  • મોદી સરકાર ખેડૂતોને હવે બનાવશે ડામરદાતા
  • પરાળીમાંથી ડામર બનાવવાની સરકારની યોજના
  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત 

દેશભરમાં ઝડપથી રસ્તાઓનું નેટવર્ક પાથરી રહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે વધુ એક એલાન કર્યું છે. 
સોમવારે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ કહ્યું કે દેશના અન્નદાતાઓ હવે 'ડામરદાતા' પણ બની શકે છે. ડામરનો ઉપયોગ રસ્તા બનાવવા માટે થાય છે.

પાકના વધેલા ઠૂંઠામાંથી ડામર 
પ્રતાપગઢમાં 2200 કરોડ રૂપિયાના પાંચ નેશનલ હાઇવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરનાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર પાકના વધેલા અવશેષો (ઠૂંઠા કે પરાળી)માંથી ડામર બનાવવાની યોજના ધરાવે છે, આ માટે મંત્રાલય એક યોજના પર કામ કરી રહ્યું છે જેમાંથી ખેડૂતો પાસેથી પરાળી લઈને તેમાંથી ડામર બનાવવામાં આવશે. ઉપસ્થિત લોકોને સંબોધતા ગડકરીએ કહ્યું કે અગાઉ ખેડૂતોને માત્ર અન્નદાતા જ કહેવામાં આવતા હતા. હવે તેઓ પણ 'ઊર્જાદાતા' બની ગયા છે અને હવે અમે તેમને ડામરદાતા બનાવવાના છીએ. ડામર બનાવવા માટે પાકના ઠૂંઠાનો ઉપયોગ કરવામાં આવશે અને મારો વિભાગ આ અંગે એક યોજના લાવી રહ્યો છે.

કેવી રીતે બનાવાઈ રહ્યાં છે રસ્તાઓ-ગડકરીએ કહ્યું 
નીતિન ગડકરીએ કહ્યું કે અમે આ દેશને કચરા મુક્ત બનાવવા માંગીએ છીએ. દિલ્હીનો રિંગ રોડ બનાવવા માટે શહેરમાંથી લગભગ 25 લાખ ટન ઘન કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી જ રીતે અમદાવાદ-ધોલેરા રોડ માટે અમદાવાદના 25 લાખ ટન ઘન કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પર્યાવરણને બચાવવા માટે રસ્તાઓ માટે રબર ટાયરના રબર પાવડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સાત ટકા પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ