બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / New Zealand player Rachin Ravindra reached Banglore to meet his dada dadi

ક્રિકેટ / ન્યૂઝીલેન્ડનો સ્ટાર પ્લેયર રચિન રવીન્દ્ર બેંગલુરુમાં દાદાના ઘરે પહોંચ્યો, દાદીએ ઉતારી નજર, વીડિયો વાયરલ

Vaidehi

Last Updated: 05:04 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડનાં યુવા ક્રિકેટર રચિન રવિંદ્ર આજકાલ વર્લ્ડ કપ 2023માં ગદર મચાવી રહ્યાં છે. ન્યૂઝીલેન્ડની ટીમનાં શાનદાન પ્રદર્શનનો મોટો શ્રેય રચિન રવિંદ્રને જાય છે.

  • ન્યૂઝીલેન્ડનાં ખેલાડી રચિન રવિંદ્રની બોલબાલા
  • હાલમાં પોતાના દાદા-દાદીને મળવા પહોંચ્યા બેંગલુરૂ
  • દાદી પૂર્ણિમાએ પૌત્રની નજર ઊતારી

ન્યૂઝીલેન્ડનાં યુવા ક્રિકેટર રચિન રવિંદ્ર આજકાલ વર્લ્ડકપમાં ધમાકેદાર પર્ફોર્મન્સ આપી રહ્યાં છે. ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપમાં પણ સારું પર્ફોર્મ કરી રહી છે જેમાં રચિનનો મોટો હાથ છે. રચિન મૂળરૂપે ભારતીય છે. તેના પિતા રવિ કૃષ્ણમૂર્તિ સોફ્ટવેર આર્કિટેક્સ હતાં અને બેંગલુરૂમાં ક્લબ ક્રિકેટ પણ રમતાં હતાં. રચિનનાં દાદા-દાદી આજે પણ બેંગલુરૂમાં રહે છે.

દાદીએ ઊતારી પૌત્રની નજર
ન્યૂઝીલેન્ડનાં યુવા ક્રિકેટર રચિન રવિંદ્ર હાલમાં જ બેંગલુરૂ સ્થિત પોતાના દાદા-દાદીને મળવા માટે તેમના ઘરે પહોંચ્યાં છે. રચિન રવિંદ્રનાં દાદા અને દાદી બેંગલુરૂમાં જ ટીચર હતાં. વર્લ્ડ કપ 2023ની વચ્ચે રચિન સમય કાઢીને પોતાના દાદા બાલકૃષ્ણ અડિગા અને દાદી પૂર્ણિમાને મળવા ગયાં હતાં. જેનો એક વીડિયો રચિને પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં જોવા મળ્યું કે રચિનની દાદી પોતાના પૌત્રની નજર ઊતારી રહી છે. 

વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન
રચિન રવિંદ્ર હાલમાં વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની લિસ્ટમાં ટૉપનાં સ્થાન પર સ્થિત છે. રચિન રિવિંદ્રે વર્લ્ડ કપ 2023માં 3 સદી અને 2 અર્ધશતક ફટકાર્યા હતાં. રચિનનાં પિતા રવિ કૃષ્ણમૂર્તિ ન્યૂઝીલેન્ડ શિફ્ટ થયાં હતાં જેથી રચિનનો જન્મ પણ વેલિંગટનમાં થયો અને તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેઓ ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ થયાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ