બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / never charge mobile phone by keeping it on bed watch viral video

ઍલર્ટ! / ભૂલથી પણ મોબાઇલને પથારી પર રાખીને ચાર્જ ન કરતા, નહીં તો થશે આવા હાલ, જુઓ વાયરલ Video

Arohi

Last Updated: 09:39 AM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Never Charge Phone On Bed: શું તમે પણ ફોનને ચાર્જ પર લગાવીને બેડ પર મુકી દો છો? જો આજથી જ સાવધાન થઈ જાઓ અને આ બંધ કરી દો. નહીં તો તમે પણ આ ગંભીર ઘટનાના શિકાર થઈ શકો છો.

  • તમે પણ ફોનને પથારી પર રાખી કરો છો ચાર્જ? 
  • તો આજથી જ કરી દેજો બંધ 
  • જુઓ આ વાયરલ વીડિયોમાં કેવા થયા હાલ 

ઘણા લોકો રાત્રે સુતી વખતે મોબાઈલને તકીયાના બાજુમાં રાખીને સુવે છે. જેથી તે સવારે જાગીને તરત જ નોટિફિકેશન ચેક કરી શકે. આટલું જ નહીં મોટાભાગના લોકો ચાર્જિંગ પોઈન્ટ પણ પોતાના બેડની બિલકુલ નજીક બનાવડાવે છે. જેથી આરામથી ફોન ચાર્જ પર લગાવીને સુતા સુતા તેનો ઉપયોગ કરી શકાય. તેના કારણે ઘણી ખતરનાક ઘટનાઓ બને છે. તેમ છતાં લોકો પોતાના જીવનને જોખમમાં મુકે છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો વીડિયો 
હવે ઝરા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જુઓ. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બેડમાં એક ખૂબ મોટો હોલ થઈ ગયો છે અને તે હોલની અંદર એક મોબાઈલ ફોન પડેલો છે. હકીકતે એક શખ્સ રાત્રે મોબાઈલને ચાર્જ પર લગાવીને સુઈ ગયો. તેણે મોબાઈલને ચાર્જ પર લગાવ્યા બાદ તેને બેડ પર જ મુકીને સુઈ ગયો.  

મોબાઈલ ઓવરહીટ થવાના કારણે થઈ ઘટના 
આખી રાત ચાર્જ પર લગાવવાના કારણે તે મોબાઈલ ઓવરહીટ થઈ ગયો હતો. મોબાઈલથી વધારે હીટ નિકળવાના કારણે તે ગાદલામાં કાણુ પાડી ગયું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોટાભાગના હેલ્થ એક્સપર્ટ મોબાઈલને પોતાની શરીરના નજીક રાખીને સુવાનો ઈનકાર કરે છે. 

તેમનું કહેવું છે કે આપણી પાસે મોબાઈલને ચાર્જ પર ક્યારેય ન રાખવો જોઈએ. કારણ કે ગમે ત્યારે ગંભીર ઘટના થઈ શકે છે. મોબાઈલથી ખતરનાક રેડિએશન પણ નિકળે છે. માટે હેલ્થ એક્સપર્ટ તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની સલાહ આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ