ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / nawazuddin siddiqui reveals on bollywood movie fees says actor work 4 5 movies for money

બોલિવૂડ / એકસાથે ઘણી ફિલ્મો કરવી પડે છે કારણ કે...: નવાઝુદ્દીન સિદ્દિકીએ બોલિવૂડમાં પૈસાને લઈને કર્યા મોટા ખુલાસા

Published By: MayurN

Last Updated: 11:33 AM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના કામ અને પૈસાને લઈને મોટો ખુલાસો કર્યો, સારા પૈસા મળે તો વર્ષમાં એક જ ફિલ્મ કરીશ.

ADVERTISEMENT

  • નવાઝુદ્દીને કામ અને મહેનતાણુંને લઈને કર્યા ખુલાસા
  • પૈસા માટે વર્ષમાં એક સાથે 4-5 ફિલ્મોમાં કામ કરવું પડે છે
  • નવાઝુદ્દીને હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી છે

બોલીવુડ આજે ઘણા કપરા સમયમાં ચાલી રહ્યું છે. ફિલ્મો આવે તો છે પરંતુ ખુબ કાઈ કરી શકી નથી. ત્યારે મનમાં સવાલો થાય છે કે શું બધા લોકો પોતાની કમાણી તેમાંથી ચલાવી શકે છે. આ વાત પર એક દિગ્ગજ અભિનેતાએ ખુલાસો કર્યો હતો. ત્યારે બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી કોઈ પહેચાનના મોહતાજ પર નથી. નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની મહેનત અને ક્ષમતાથી આખી દુનિયાનું દિલ જીતી લીધું છે. નવાઝુદ્દીને હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી છે અને ઘણી વખત દર્શકો સામે પોતાની કલાત્મકતાનું અદ્ભુત ઉદાહરણ રજૂ કર્યું છે, પરંતુ અહીં સવાલ એ છે કે શું આટલી બધી ફિલ્મો કરીને અને કલાના આ ભંડારને ખરેખર સરખું મહેનાતાણું ચૂકવવામાં આવે છે? બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ આ વિશે ચિંતા કરવાની જરૂર છે. આવો, જાણીએ શું હાલત છે.

નવાઝુદ્દીન સિદ્દીકી આટલી બધી ફિલ્મોમાં કેમ કામ કરે છે? 
નવાઝુદ્દીન સિદ્દીકી તેની એજન્ડા આધારિત ફિલ્મો માટે પ્રખ્યાત છે. અભિનેતાએ એજન્ડા સાથે અનેક મેઈન સ્ટ્રીમ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ નેટવર્થે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જીવનમાં પૈસાથી બહુ મહત્વની વસ્તુઓ ન ખરીદવી જોઈએ… સાથે જ એક એક્ટર એક સાથે 4 - 5 ફિલ્મો કરવાનું કારણ પણ જણાવ્યું. 

નવાઝુદ્દીને ફિલ્મોમાં કામને લઈને કર્યા ખુલાસાઓ  
નવાઝુદ્દીન સિદ્દીકીએ ખુલાસો કર્યો, 'એક્ટર એક સાથે 4-5 ફિલ્મોમાં કામ કરે છે કારણ કે તેમને પૈસાની જરૂર હોય છે, જ્યારે એક ફિલ્મમાં પૈસા ન હોય ત્યારે એક્ટર એક સાથે 4-5 ફિલ્મો કરે છે.' નવાઝુદ્દીને કહ્યું, 'હું વર્ષમાં એક ફિલ્મ કરવા તૈયાર છું પરંતુ એક શરત છે, જો મને સારા પૈસા મળશે તો હું વર્ષમાં એક ફિલ્મ પણ કરીશ.' નવાઝુદ્દીન સિદ્દીકીની આ વાતે તેના ચાહકોને હચમચાવી દીધા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Actors Bollywood Nawazuddin Siddiqui Networth movie Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ