બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / navratri 2023 nine days fasting benefits goddess durga blessings shardiya navratri importance nine devi

નવરાત્રી 2023 / નવરાત્રીમાં શા માટે રખાય છે નવ દિવસના ઉપવાસ, જાણો તેનાથી થતા લાભ અને વિશેષ કારણ

Manisha Jogi

Last Updated: 08:10 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રો અનુસાર નવરાત્રીના 9 દિવસ સુધી વ્રત કરવા માટેની અનેક માન્યતાઓ અને લાભ છે. નવરાત્રીના 9 દિવસ સુધી વ્રત રાખવાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • સમગ્ર દેશમાં શારદીય નવરાત્રીની ઊજવણી
  • કેટલાક ભક્તો નવરાત્રીના વ્રત કરે છે
  • નવરાત્રીના 9 દિવસ સુધી વ્રત રાખવાથી શું લાભ થાય છે?

સમગ્ર દેશમાં શારદીય નવરાત્રીની ઊજવણી થઈ રહી છે. માઁ દુર્ગાના પંડાલ સજાવવામાં આવ્યા છે. ભક્તો નવરાત્રીના 9 દિવસ સુધી વ્રત કરે છે. કેટલાક ભક્તો નવરાત્રીના પહેલા અને છેલ્લા દિવસે વ્રત કરે છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રીના 9 દિવસ સુધી વ્રત કરવા માટેની અનેક માન્યતાઓ અને લાભ છે. નવરાત્રીના 9 દિવસ સુધી વ્રત રાખવાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

નવરાત્રીમાં 9 દિવસ વ્રત કરવાના લાભ

  • નવરાત્રીના 9 દિવસ સુધી વ્રત કરવાથી માઁ દુર્ગા પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે. 
  • નવરાત્રીના 9 દિવસ વ્રત દરમિયાન ફળાહાર કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે સાત્વિક માનવામાં આવે છે. જેથી તન, મન અને આત્મા શુદ્ધ થાય છે.
  • નવરાત્રીના 9 દિવસ ભક્તિભાવ સાથે વ્રત કરવાથી માઁ દુર્ગા તમામ સંકટ દૂર કરે છે અને રક્ષા કરે છે. 
  • નવરાત્રીના 9 દિવસ સુધી વ્રત કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને જીવનમાં આધ્યાત્મિકતા ઉત્પન્ન થાય છે. જીવનમાં સકારાત્મકતા આવે છે અને તમામ દુ:ખ દૂર થાય છે. 
  • માઁ દુર્ગાને સૃષ્ટિના ઉદ્ધાર માટે ધૂમ્રલોચન, અસુર, શુંભ-નિશુંભ, મહિષાસુરનો વધ કર્યો હતો, તે પ્રકારે નવરાત્રીમાં નવ દિવસ સુધી વ્રત કરવાથી માઁ દુર્ગા ભક્તોની શત્રુઓ સામે રક્ષા કરે છે. 

માતાના 9 સ્વરૂપ

  • શૈલપુત્રી
  • બ્રહ્મચારિણી
  • ચંદ્રઘંટા
  • કુષ્માંડા
  • સ્કંદમાતા
  • કાત્યાયની
  • કાલરાત્રિ
  • મહાગૌરી
  • સિદ્ધિદાત્રી
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ