બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / national on the women reservation bill congress parliamentary party chairperson sonia gandhi says it is ours apna

Video / મહિલા અનામત બિલ મુદ્દે સોનિયા ગાંધીએ આપ્યો હસતા-હસતા જવાબ, કહ્યું 'આ તો...'

Manisha Jogi

Last Updated: 11:08 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. દેશના નવા સંસદ ભવનમાં કાર્યવાહીની શરૂઆત થશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહિલા અનામત બિલ બાબતે હસતા હસતા ખાસ જવાબ આપ્યો છે.

  • સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની પ્રતિક્રિયા
  • મહિલા અનામત બિલ બાબતે ખાસ જવાબ આપ્યો

સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. દેશના નવા સંસદ ભવનમાં કાર્યવાહીની શરૂઆત થશે, તેથી આજે એક ઐતિહાસિક દિવસ પણ છે. આ વિશેષ સત્રમાં અનેક વિશેષ બિલ પસાર થઈ શકે છે. મહિલા અનામત બિલ બાબતે પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદ ભવન પહોંચ્યા તે સમયે તેમને મહિલા અનામત બિલ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘આ અમારું છે, પોતાનું છે.’

બિલ પસાર થશે તો શું થશે?
નવા સંસદ ભવનમાં સૌથી પહેલા આ બિલને લીલી ઝંડી દર્શાવવામાં આવે, તેવી કોશિશ કરવામાં આવશે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં થયેલ કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે, તેવું કહેવામાં આવી છે. આ અનામતની મદદથી સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવશે. 

રાજ્યસભામાં બિલને મળી લીલી ઝંડી
છેલ્લા 27 વર્ષથી મહિલા અનામત બિલ પસાર થયું નથી. વર્ષ 2010 આ બિલ રાજ્યસભામાં પસાર થયું હતું, પરંતુ લોકસભામાં આ બિલને મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારપછી આ બિલને મંજૂરી આપવાની માંગ કરવામાં આવી રહી છે. વર્ષ 1996માં પહેલી વાર મહિલા અનામત સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, તે સમયે એચ.ડી. દેવગૌડાની સરકાર હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ