બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / national aicte decision without physics chemistry and maths in 12th admission to these undergraduate courses granted

મોટો નિર્ણય / એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, 12 ધોરણમાં આ વિષય નહીં હોય તો પણ પ્રવેશ લઈ શકાશે

Pravin

Last Updated: 10:32 AM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AICTE દ્વારા મંગળવારે 2022-23 માટે મંજૂરી પ્રક્રિયા હૈંડબુક મુજબ આર્કિટેક્ચરના અંડરગ્રેજ્યુએટ પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે 12માં ધોરણમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ ભણાવવું ફરજિયાત નથી.

  • એન્જીનિયરીંગમાં પ્રવેશ માટે આ વિષયો ફરજિયાત નહીં હોય
  • કોવિડમાં અનાથ થયેલા બાળકો માટે બે સીટ અનામત
  • વૈકલ્પિક વિષયો આપવામાં આવ્યા

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા મંગળવારે 2022-23 માટે મંજૂરી પ્રક્રિયા હૈંડબુક મુજબ આર્કિટેક્ચરના અંડરગ્રેજ્યુએટ પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે 12માં ધોરણમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ ભણાવવું ફરજિયાત નથી. આ ઉપરાંત ફેશન ટેક્નોલોજી અને પેકેઝિંગ ટેક્નોલોજીમાં પ્રવેશ માટે પણ 12માં પીસીએમ ભણાવવું ફરજિયાત નથી.

એઆઈસીટીઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ક્યા પાઠ્યક્ર્મોમાં પ્રવેશ માટે પીસીએમને વૈકલ્પિક બનાવી શકાય છે. તેના પર ભણામણ કરવા માટે અમે એક વિશેષ સમિતિ બનાવી હતી. સમિતિની ભલામણોના આધાર પર ત્રણ પાઠ્યક્રમોની પસંદ કરવામાં આવી છે. પીસીએમ ઉપરાંત આ ત્રણ પાઠ્યક્રમોમાં પ્રવેશ માટે પાત્રતાવાળા વિષયોમાં કોમ્પ્યુટર સાયન્સ, ઈલેક્ટોરોનિક્સ, ઈંફર્મેશન ટેક્નોલોજી, બાયોલોજી, ઈંફારમેટિક્સ પ્રેક્ટિસેસ, બાયોટેક્નોલોજી, ટેક્નિકલ વોકેશનલ સબ્જેક્ટ, એગ્રીકલ્ચર એન્જીનિયર ગ્રાફિક્સ, બિઝનેસ સ્ટડીઝ અને એંટપ્રિન્યોરશિપ સામેલ છે. 

કોવિડથી અનાથ થયેલા બાળકો માટે બે સીટ અનામત રહેશે

એઆઈસીટીઈના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, આગામી શૈક્ષણિક સત્ર 2022-23થી તમામ સંબંદ્ધ પોલિટેકનિક સંસ્થાઓમાં પીએમ કેયર્સ યોજના અંતર્ગત આવનારા કોવિડથી અનાથ થયેલા બાળકોના માટે દરેક પાઠ્યક્રમમાં બે વધારાની સીટો અનામત રહેશે. આ અનામતથી અન્ય બાળકો પર કોઈ પ્રભાવ નહીં પડે, કારણ કે, આ જોગવાઈ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેત આપનારી સંસ્થાઓનો પોતાની સ્વીકૃત સંસ્થામાં બે સીટો વધારવાની મંજૂરી આપી દીધી છે. 

નવી એન્જીનિયરીંગ કોલેજની સ્થાપના પર વધું બે વર્ષ પ્રતિબંધ રહેશે

એઆઈસીટીઈના અધ્યક્ષ અનિલ સહાબુદ્ધે અનુસાર અમુક અપવાદોને છોડતા નવી એન્જીનિયરીંગ કોલેજોને સ્થાપના પર બે વર્ષ માટે રોક લંબાવી દીધી છે. આ પગલા દ્વારા ગઠિત સમિતિ દ્વારા હાલની સ્થગનને ચાલુ રાખવાની ભલામણ બાદ ઉઠાવામા આવ્યું છે. એઆઈસીટીઈએ 2020માં નવી એન્જીનિયરીંગ કોલેજોની સ્થાપનાને મંજૂરી આપવા પર બે વર્ષની રોક લગાવી દીધી છે. અપવાદમાં સાર્વજનિક ખાનગી ભાગીદારી મોડ સહિત પારંપરિક, ઉભરતા થયેલા, બહુ વિષયક, વ્યવસાયિક ક્ષેત્રોમાં નવી પોલિટેકનિક શરૂ કરવા રાજ્ય સરકારનો પ્રસ્તાવ સામેલ છે. અપવાદમાં કંપની કાનૂન 2013ની કલમ આઠ અંતર્ગત સ્થાપિત ટ્રાસ્ટ, સોસાયટી, કંપની તરીકે રજીસ્ટ્રર્ડ કોઈ પણ ઉદ્યોગ સામેલ છે. શર્તો અનુસાર તેમનું ન્યૂનતમ વાર્ષિક કારોબાર 5000 કરોડ રૂપિયા હોવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ