બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Nasa says distant exoplanet 8 times bigger than earth could have rare water ocean

સંશોધન / પૃથ્વીથી 8 ગણા મોટા ગ્રહ પર જીવન હોવાના સંકેત, NASAના દાવાથી વિશ્વભરના વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા, જુઓ તસવીર

Arohi

Last Updated: 09:59 AM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nasa Found Planet With Atmosphere: નાસાના વૈજ્ઞાનિકોએ પૃથ્વીતી ઘણા પ્રકાશ વર્ષ દૂર એક વિશાળ ગ્રહ શોધી નાખ્યો છે. જ્યાં જીવનની સંભાવના છે. આ ગ્રહ મહાસાગરો ધરાવતો હોઈ શકે છે.

  • નાસાના વૈજ્ઞાનિકોએ શોધ્યો પૃથ્વી જેવો ગ્રહ 
  • પૃથ્વીથી ઘણા પ્રકાશ વર્ષ દૂર છે આ ગ્રહ 
  • પૃથ્વી કરતા 8 ઘણો વધારે મોટો ગ્રહ 

નાસાના વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી ઘણા પ્રકાશ વર્ષ દૂર એક વિશાળ ગ્રહ શોધી નાખ્યો છે. જેના પર પાણીના મહાસાગરો હોઈ શકે છે. આ સૂદૂર ગ્રહમાં જીવનની સંભાવનાને દર્શાવનાર રાસાયણિક સંકેત પણ મળ્યા છે. હકીકતે નાશાએ જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપે સૌર મંડળની બહાર એક ગ્રહ પર મીથેન અને કાર્બન ડાયોક્સાઈડ સહિત ઘણા અણુઓની હાજરીનો ખુલાસો કર્યો છે. 

જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપથી મળેલી જાણકારીથી હાલના અભ્યાસોને બળ મળી શકે છે. જેમાં K2-18b ગ્રહના એક હાઈસીન એક્સોપ્લેનેટ હોવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. હાઈસીન એવા ગ્રહને કહે છે જેમાં હાઈડ્રોજન સમૃદ્ધ વાતાવરણ અને પાણીથી ઢાંકેલી સપાટી હોય છે. 

K2-18 b નામનો આ ગ્રહ પૃથ્વીથી 120 પ્રકાશ વર્ષ દૂર સ્થિત છે. આ પૃથ્વીથી 8.6 ગણો મોટો એક એક્સોપ્લેનેટ છે. જે રહેવા યોગ્ય ક્ષેત્રમાં એક ઠંડા તારા K2-18ની પરિક્રમા કરે છે. 

અંતરિક્ષ વિજ્ઞાનિઓની વધી આશા 
આ ગ્રહ પર કાર્બન યુક્ત અણુઓની શોઘ માટે ખગોળવિદોની વચ્ચે રૂચિ વધારી છે. કારણ કે તે હાઈડ્રોજન સમૃદ્ધ વાતાવરણની નીચે જળીય મહાસાગરની પરિકલ્પનાને સમર્થન કરે છે. શરૂઆતી અવલોકનમાં પૃથ્વી પર જીવન દ્વારા નિર્મિત એક અણુ, હાઈમિથાઈલ સપ્ફાઈડના સંભવિત હોવાનો સંકેત આપ્યો. જોકે આ અનુમાન બાદ વધારે શોધની જરૂર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ