બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / must eat these vegetables in winter it is a panacea for these diseases including heart and cancer

લાઇફસ્ટાઇલ / ઠંડીમાં સ્વાસ્થ્ય માટે રામબાણ છે આ શાકભાજી, કેન્સર સહિતની બીમારીઓને ઠીક કરી દેશે

Manisha Jogi

Last Updated: 09:16 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયટમાં શાકભાજી, લીલા શાકભાજી અને પત્તાદાર શાકભાજી શામેલ કરવાથી શરીરમાં અનેક પ્રકારના મિનરલ્સ અને પોષકતત્ત્વોની આપૂર્તિ થાય છે.

  • લાફાનું શાગ (LAFA SAG) શરીર માટે ખૂબ જ ફાયદાકારક
  • આ શાક અનેક બિમારીઓ માટે રામબાણ ઔષધિ
  • શરીરમાં અનેક પ્રકારના મિનરલ્સ અને પોષકતત્ત્વોની આપૂર્તિ થાય છે

લાફાનું શાગ (LAFA SAG) શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર આ શાક અનેક બિમારીઓ માટે રામબાણ ઔષધિ તરીકે કામ કરે છે. ડાયટમાં શાકભાજી, લીલા શાકભાજી અને પત્તાદાર શાકભાજી શામેલ કરવાથી શરીરમાં અનેક પ્રકારના મિનરલ્સ અને પોષકતત્ત્વોની આપૂર્તિ થાય છે.

વિટામીન અને પોષકતત્ત્વોથી ભરપૂર
લાફા સાગમાં તમામ પ્રકારના પોષક તત્ત્વ, ખનિજ, વિટામીન રહેલા છે. લાફા સાગમાં આયર્ન કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ સહિત અનેક પ્રકારના વિટામીન રહેલા છે. જેથી આ શાકભાજી શરીર માટે ખૂબ જ લાભકારી છે. ડાયટમાં પાલક, સરસિયા સહિત અલગ અલગ શાક જરૂરથી શામેલ કરવા જોઈએ. સપ્તાહમાં 3-4 દિવસ આ શાક જરૂરથી ખાવા જોઈએ. જેથી શરીરને અનેક બિમારીઓ સામે રક્ષણ મળે છે. 

આ બિમારીઓ માટે રામબાણ ઈલાજ 
ગર્ભવતી મહિલાઓ, હાર્ટ, બીપી, ડાયાબિટીસ, કોલસ્ટ્રોલ, કેન્સર, ત્વચા સંબંધિત સમસ્યા સહિત અન્ય બિમારીઓ માટે દૂર કરવા માટે લાફા સાગ ખૂબ જ ફાયદાકારાક છે. આ સાગ બનાવવા માટે તેલ અને મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી તથા કોઈ ગંભીર ઈજા થઈ હોય તો તેના પર ઝડપથી રૂઝ આવી જાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News LAFA SAG health news in Gujarati healthy vegetables for heart and cancer healthy vegetables for winter winter vegetables લાફાનું શાગ Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ