બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Murder, 6 accused caught in the grief of daughter's abduction in Nariyeli village

સુરેન્દ્રનગર / નારીયેળી ગામે દીકરી ભગાડી ગયાના મનદુઃખમાં મર્ડર, મેર પરિવારના બે જૂથોની લોહીયાળ તકરાર, 6 આરોપીઓ ઝડપાયા

Priyakant

Last Updated: 10:04 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chotila Murder Case News: નારીયેળી ગામે દિકરી ભગાડી જવા બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી, જેમાં એક આધેડની ઢોલ દિવસે હત્યા કરી ઇસમો નાસી છૂટયા હતા

  • ચોટીલા નારીયેળી ગામે 20 એપ્રિલે ધોળા દિવસે કરાઇ હતી આધેડની હત્યા 
  • નારીયેળી ગામે થયેલ હત્યા નો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલયો
  • 6 હત્યારાઓ ગણતરીના કલાકોમાં પોલીસેઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી

ચોટીલા તાલુકાના નાળિયેરી ગામે 20 એપ્રિલના રોજ ધોળા દિવસે વ્યક્તિની હત્યા કરવામાં આવ્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. વાત જાણે એમ છે કે, સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હત્યાનાં 6 આરોપીઓને ગણતરીનાં દિવસોમા ઝડપી પાડ્યા છે. નોંધનીય છે કે, નારીયેળી ગામે દિકરી ભગાડી જવા બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. આ દરમિયાન મેર પરિવારના બે જૂથો સામસામે આવી ગયા બાદ 65 વર્ષીય વૃદ્ધ કાળાભાઈ મેર નામના આધેડની હત્યા કરી દેવાઈ હતી. 

શું હતો સમગ્ર મામલો ? 
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નારીયેળી ગામે દિકરી ભગાડી જવા બાબતે એક જ પરિવારના બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જોકે આ અથડામણ એટલી બધી હિંસક બની કે, 65 વર્ષીય વૃદ્ધ કાળાભાઈ મેર નામના આધેડની ગામમાં જ હત્યા કરી નાખવામાં આવી હતી. જોકે હત્યા કર્યા બાદ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેને લઈ પોલીસ અધિક્ષક હરેશ દૂધાત દ્વારા આ કેસની તપાસ લૉકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. 

લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો ભેદ 
આ તરફ હત્યાનાં આરોપીઓને ઝડપી લેવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પી.આઈ અને સ્ટાફ દ્વારા સતત હ્યુમનસોર્સ અને ટેક્નિકલ ટીમ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તરફ લોકસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવતા ચિરોડા ઠાંગા વિડ વિસ્તારમાં સંતાયેલા 6 હત્યારાઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે  ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે. 

દીકરી ભગાડી ગયાનું મનદુઃખ અને આધેડની હત્યા 
આ ઘટનામાં દીકરી ભગાડી ગયાનું મનદુઃખ અને અન્ય કેટલાક કારણોસર હત્યા કરાઈ હોવાની ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી છે. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ કરી છે. જોકે આ હત્યા કેસમાં હજુ પણ વધુ આરોપીઓ હોવાનું બહાર આવી શકે તેમ છે. હાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપી હત્યારાઓ પાસેથી હત્યામાં ઉપયોગ કરેલ સામગ્રી પણ જપ્ત કરેલ છે.

ઝડપાયેલા આરોપીઓનાં નામ  

  • અજય ઉર્ફે બાદશાહ અનુભાઇ મેર જાતેત કોળી ઉવ.23, ધંધો,ખેતી 
  • સગીર બાળક રહે.નાળીયેરી તા.ચોટીલા
  • હરેશ વજીભાઇ ઝાપડીયા જાતે,ત.કોળી ઉવ.25, ધંધો,ખેતી
  • ગોપાલ મનીષભાઇ મેર જાતે ત કોળી ઉવ.20, ધંધો.ખેતી
  • સંજય ઉર્ફે દલો નશીભાઇ મકવાણા જાતે ત કોળી ઉવ.23, ધંધો.ખેતી રહે. તમામનાળીયેરી તા ચોટીલા
  • ઇમરાન ઉર્ફે ભાઇજાન રઝાકભાઇ ડેલીવાળા જાતે.મુ.માન મેમણ ઉવ.31, ધંધો ડ્રાયવીંગ રહે,ચોટીલા, કલ્પના ટોકીઝ પાસે, સનસાઇન સ્કુલની પાછળ ટાઉનશીપ-1 તા.ચોટીલા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ