બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / સ્પોર્ટસ / most sixes for india in odis in 2023 rohit sharma stats and records sports news

ક્રિકેટ જગત / મેદાન પર છગ્ગા મારવામાં આ ભારતીય દિગ્ગજ ખેલાડીએ સર્જ્યો રેકોર્ડ, ભલભલા દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા

Manisha Jogi

Last Updated: 03:42 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. સૌથી વધુ રન કરવામાં મામલે વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા ચોથા નંબર પર છે.

  • વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માનું શાનદાર પ્રદર્શન
  • રોહિત શર્માએ 9 મેચમાં 503 રન કર્યા
  • સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે રોહિત શર્મા પહેલા નંબરે

વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. સૌથી વધુ રન કરવામાં મામલે વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા ચોથા નંબર પર છે. રોહિત શર્માએ 9 મેચમાં 55.89ની એવરેજથી 503 રન કર્યા છે. આ વર્ષે વન ડે ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે. સિક્સર મારવાના મામલે રોહિત શર્મા તથા અન્ય બેટ્સમેનના પરફોર્મન્સમાં ઘણું અંતર છે. 

રોહિત શર્માના રેકોર્ડની બરાબરી નહીં
રોહિત શર્માએ આ વર્ષે અત્યાર સુધીમાં 60 છગ્ગા ફટકાર્યા છે. આ લિસ્ટમાં શુભમન ગિલ બીજા નંબર પર છે. શુભમન ગિલે 38 છગ્ગા ફટકાર્યા છે, આ પ્રકારે રોહિત શર્મા અને શુભમન ગિલની સિક્સર વચ્ચે 22 છગ્ગાનું અંતર છે. શ્રેસ ઐય્યર આ મામલે ત્રીજા નંબર પર છે. વિરાટ કોહલી 22 છગ્ગા સાતે ચોથા નંબર પર છે. આ આંકડા પરથી જાણી શકાય છે કે, રોહિત શર્મા અન્ય બેટ્સમેન કરતા ઘણા આગળ છે.  

વર્લ્ડ કપ સેમિફાઈનલ
ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડને 160 રનથી મ્હાત આપી છે અને 9મી મેચમાં જીત મેળવી છે. વર્લ્ડ કપના સેમિફાઈનલમાં ભારતીય ટીમની ન્યુઝીલેન્ડ સાથે ટક્કર થશે. લીગ સ્ટેજ દરમિયાન ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. નોકઆઉટ મેચમાં ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે સૌથી ખરાબ રેકોર્ડ નોંધાયો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 15 નવેમ્બરે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમવામાં આવશે. 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ