બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / modi govt imposes ban on plastic straw dairy company amul sought

વિનંતી / 1 જુલાઇથી આ ચીજ પર લાગશે પ્રતિબંધ, અમૂલે મોદી સરકારને કરી વિનંતી, 10 કરોડ ખેડૂતોને થશે અસર

Premal

Last Updated: 05:49 PM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેક્ડ જ્યુસ અને ડેરી ઉત્પાદકોની સાથે મળતી પ્લાસ્ટિક સ્ટ્રો પર કેન્દ્ર સરકાર એક જુલાઈથી પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારતના સૌથી મોટા ડેરી ગ્રુપ અમુલે સરકારને પત્ર લખ્યો છે, જેમાં કંપનીને પ્લાસ્ટિક સ્ટ્રો પર પ્રતિબંધ ટાળવા માટે કહ્યું છે.

  • પ્લાસ્ટિક સ્ટ્રો પર એક જુલાઈથી પ્રતિબંધ લગાવવાની તૈયારી
  • સૌથી મોટા ડેરી ગ્રુપ અમુલે સરકારને પત્ર લખ્યો
  • કંપનીને પ્લાસ્ટિક સ્ટ્રો પર પ્રતિબંધ ટાળવા માટે કહ્યું 

સ્ટ્રોમાંથી દૂધના વપરાશને વધારવામાં મદદ મળે છે

કંપનીએ આ અંગે ખેડૂતો પર નકારાત્મક અસર હોવાનો હવાલો આપ્યો છે. અમુલ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢીએ પોતાના પત્રમાં લખ્યું છે કે સ્ટ્રોમાંથી દૂધના વપરાશને વધારવામાં મદદ મળે છે. તેમણે મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને એક વર્ષ માટે ટાળવાની અપીલ કરી છે. સોઢીએ પત્રમાં લખ્યું છે કે મોડા 10 કરોડ ડેરીના ખેડૂતોને મોટી રાહત અને ફાયદો મળશે. 

વૈકલ્પિક સ્ટ્રોનુ સ્થાનિક ઉત્પાદન પર્યાપ્ત નથી

પીએમઓએ એક એજન્સીના આ રિપોર્ટ બાદ અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. આની પહેલા સરકાર સાથે જોડાયેલા લોકોએ એજન્સીને જણાવ્યું હતુ કે સ્ટ્રો ઓછી યુટિલિટીવાળી પ્રોડક્ટ છે અને તેની જગ્યાએ પેપર સ્ટ્રો અથવા પેક અથવા તેનો ઉપયોગ કરવો જોઈએ. સોઢીએ પોતાના પત્ર પર કોઈ પ્રતિક્રિયા આપવાની ના પાડી. પરંતુ તેમણે કહ્યું કે 1 જુલાઈથી પ્રતિબંધ લાગુ થયા બાદ કંપનીને સ્ટ્રો વિના પેકને વેચવો પડી શકે છે. રિપોર્ટ મુજબ, પાર્લેએ પણ સરકારને પત્ર  લખી કહ્યું છે કે વૈકલ્પિક સ્ટ્રોનુ સ્થાનિક ઉત્પાદન પર્યાપ્ત નથી અને આયાતી કાગળ અને બીજા વેરિએન્ટ વધારે મોંઘા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ