બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ministry of foreign affairs statement

LAC / ભારત-ચીન વચ્ચેની અથડામણને લઇને વિદેશ મંત્રાલયનું નિવેદન- બંન્ને દેશોએ ભોગવવું પડ્યું નુકસાન

Kavan

Last Updated: 10:01 PM, 16 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LAC પર ભારત અને ચીનની સેના વચ્ચે થયેલ હિંસક અથડામણ પર વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતમાં હંમેશા LACનું સન્માન કર્યું અને ચીનને પણ એવું કરવું જોઇએ. મંત્રાલયે કહ્યું કે, LAC પર કાલ જે થયું તેનાથી બચી શકાતું છે. બંન્ને દેશોએ નુકસાન ઉઠાવવું પડ્યું છે.

  • ભારત-ચીન ઘર્ષણ મામલે વિદેશ મંત્રાલયનું નિવેદન
  • બંન્ને દેશોએ નુકસાન ઉઠાવવું પડ્યું છે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, સીમા વિવિધને ઉકેલવા માટે સેન્ય અને રાજકીય સ્તરે વાતચીત ચાલુ છે, 6 જૂનના રોજ સીનિયર કમાન્ડર વચ્ચે સારી બેઠક રહી. ત્યારબાદ ગ્રાઉન્ડ કમાન્ડર વચ્ચે પણ કેટલીય બેઠક યોજાઇ હતી. 

ચીની સેન્ય પાછળ હટી 

વિદેશ મંત્રાલયે કહ્યું કે અમને આશા છે કે બધું બરાબર થશે. LACનું સન્માન કરતા ગલવાન ખીણમાંથી ચીની સેન્ય પાછળની તરફ હટી છે, પરંતુ ચીને એકતરફી રીતે પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યા પછી 15 જૂને હિંસક અથડામણ શરૂ થઈ. આમાં બંને પક્ષના લોકો મૃત્યુ પામ્યા હતા, તે ટાળી શકાયું હોત.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે સરહદ વ્યવસ્થાપન પ્રત્યે ભારતનો જવાબદાર વલણ છે. LACમાં ભારત તમામ મર્યાદામાં કામ કરે છે. ચીન પાસેથી પણ આવી અપેક્ષા રાખીએ છીએ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરહદી વિસ્તારોમાં શાંતિ અને સંવાદ દ્વારા મતભેદોનો ઉકેલ લાવવા માંગે છે.

શું છે સમગ્ર મામલો

લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) ને લઈને ચીન સાથેના વિવાદ બાદ, ભારતીય સેનાના ત્રણ સૈનિકોના મોત બાદ મોદી સરકાર એક્શનમાં આવી ગઈ છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતને ત્રણેય સર્વિસિસના ચીફ સહિત સમન મોકલ્યું છે. તેમજ વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે એક બેઠક પણ ચાલી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે લદાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચેનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. સોમવારે રાત્રે બંને દેશોની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતીય સેનાના બે અધિકારીઓ અને બે જવાનો શહીદ થયા છે. સોમવારે રાત્રે ગાલવાન ખીણ પર બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ ત્યારે આ ઘટના બની છે.

2 ભારતીય જવાન થયાં શહીદ 

છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. લદાખની સરહદ પર ભારત અને ચીન આમને સામને આવી ગયા છે જેમાં ભારત અને ચીનના કમાન્ડર વચ્ચે વાતચીત પણ કરવામાં પરંતુ આજે ભારત અને ચીનની સરહદ પર આવી અથડામણ થઇ જેમાં ભારતનાં એક ઓફિસર અને 2 જવાને શહીદી વહોરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ