બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Millions of fraud with ICC, the biggest organization in the cricket world! An uproar in the international arena

દાવો / ક્રિકેટજગતની સૌથી મોટી સંસ્થા ICC સાથે કરોડોની છેતરપિંડી! આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મચ્યો ખળભળાટ

Megha

Last Updated: 01:03 PM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન છેતરપિંડી કરનારાઓએ હવે ક્રિકેટની વૈશ્વિક સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને નિશાન બનાવ્યું છે અનેએ ICC સાથે 20 કરોડની છેતરપિંડી કરી છે.

  • ICC સાથે 20 કરોડની છેતરપિંડી કરવામાં આવી 
  • છેતરપિંડીના સમાચાર પર ICCએ હજુ સુધી કંઈ કહ્યું નથી
  • આ રીતે ICC સાથે કરી છેતરપિંડી 

આજકલના ટેકનોલોજીના આ યુગમાં ઓનલાઈન છેતરપિંડીના (Online Fraud)  સમાચાર આવતા રહે છે. ઘણીવાર આપણે બધાએ સાંભળ્યું હશે કે સામાન્ય લોકો સાયબર ગુનેગારોનો શિકાર બનીને એમને મહેનતની કમાણી ગુમાવે છે આ સાથે જ ઘણી વખત એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે ઘણા લોકો ઓનલાઈન ફ્રોડમાં શિકાર બન્યા છે. જો કે કોઈની સાથે પણ ઓનલાઈન છેતરપિંડી થઈ શકે છે. જો કે ઘણા એવ કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે મોટી સંસ્થાઓ પણ સાયબર ફ્રોડનો શિકાર બની રહી છે. એવામાં  હાલ એક ચોંકાવનર સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓએ હવે ક્રિકેટની વૈશ્વિક સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને નિશાન બનાવ્યું છે અનેએ ICC સાથે 20 કરોડની છેતરપિંડી કરી છે.

જો કે આ છેતરપિંડીના સમાચાર પર ICCએ હજુ સુધી કંઈ કહ્યું નથી પણ ક્રિકેટ જગતની માહિતી આપતી આપતા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ICCએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આઈસીસી જએવી મોટી સંસ્થામાં થયેલ આ ફિશિંગની ઘટનાએ  ઘણી હલચલ મચાવી દીધી છે. 

આ રીતે ICC સાથે કરી છેતરપિંડી 
રિપોર્ટ અનુસાર મલ્ટી માહિતી મુજબ ફ્રોડસ્ટરે અમેરિકામાં ICC કન્સલ્ટન્ટના નામે નકલી ઈમેલ આઈડી બનાવ્યું હતું અને આ ઈમેલ આઈડી પરથી આઈસીસીના ચીફ ફાઈનાન્સ ઓફિસર એટલે કે સીએફઓને 20 કરોડ રૂપિયાથી વધુનું બિલ મોકલવામાં આવ્યું હતું. આ બિલની ચુકવણી માટે કહેવામાં આવ્યું અને CFO ની ઓફિસ પણ આ છેતરપિંડીનો શિકાર બનતા બિલ  ચૂકવી દીધું હતું. જો કે અંહિયા મહત્વનો સવાલ એ ઉઠી રહ્યો છે કે સસીએફઓ ઓફિસમાં બેંક એકાઉન્ટ નંબર પર કોઈએ ધ્યાન કેમ ન આપ્યું. જણાવી દઈએ કે ICC અત્યારે આ અંગે કંઈ કહી રહ્યું નથી પણ પોતાની રીતે તપાસ શરૂ કરી દીધી છે અને અમેરિકાની કાનૂની એજન્સીઓને પણ ફરિયાદ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ