બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / Meteorological department has predicted rain for five days

આગાહી / ગુજરાતમાં આગામી 24 કલાક અતિભારે: અમદાવાદથી લઈને અમરેલી સુધી બારે મેઘ ખાંગાં, જુઓ કેટલા જિલ્લાઓમાં અપાયું રેડ ઍલર્ટ

Dinesh

Last Updated: 07:37 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે જૂનાગઢમાં હજુ પણ અતિભારે વરસાદ રહેશે જ્યારે નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.

  • હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
  • આગામી 5 દિવસ વરસાદની આગાહી
  • આગામી 24 કલાક વરસાદ યથાવત રહેશે 


રાજ્યમાં ફરી વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે તેમજ નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે 

2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે 
હવામાન વિભાગે વરસાદને લઈ રાજકોટ, દ્વારકા અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે જૂનાગઢમાં હજુ પણ અતિભારે વરસાદ રહેશે જ્યારે નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.  તેમજ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં પણ અતિભારે વરસાદ રહેશે અને આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને 2 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. 

પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વેરાવળ, જૂનાગઢ, માણાવદર, પોરબંદર, દ્વારકા, ઓખા, માંડવી, કચ્છમાં ભારે વરસાદ થશે. વધુમાં આગાહી કરતા જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ જોર ઘટશે અને અમરેલી, જૂનાગઢ, મોરબીમાં મધ્યમ વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ