બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Match between Gujarat Titans and Lucknow Super Giants historic hardik, krunal pandya

IPL 2023 / પંડ્યા બંધૂઓએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનારા બન્યાં પહેલા, હાર્દિક બોલ્યો- 'એક પંડ્યાની જીત નક્કી'

Kishor

Last Updated: 10:08 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો જામ્યો હતો. જેમાં આજે ઇતિહાસ રચાયો છે.

  • ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો
  • આજની ક્રિકેટ મેચ બની ઐતિહાસિક
  • બે ભાઈઓની જોડી કેપ્ટન તરીકે મેચમા

 IPL 2023 ને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાય રહેલી ક્રિકેટ મેચ ઐતિહાસિક બની રહી છે. ઐતિહાસિક બનવા પાછળનું કારણ એ છે કે આઇપીએલના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બે ભાઈઓની જોડી કેપ્ટન તરીકે ક્રિકેટમાં એકબીજા સામે રમી રહ્યા છે. 

Ipl માં આવું પ્રથમ વખત બન્યું

મહત્વનું છે કે આઇપીએલ 2023માં ગુજરાત ટાઇટન્સ હાર્દિક પંડ્યાના નેતૃત્વ હેઠળ યશસ્વી પ્રદર્શન કરી રહી છે. ત્યારે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે. જ્યારે કે.એલ.રાહુલની ઇજા બાદ કૃણાલ પંડ્યા લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જેને પગલે આઇપીએલમાં બંને ભાઈઓની જોડી અલગ અલગ ટીમમાંથી રમતી હોય તેવુ અનેક વખત સામે આવ્યું છે. પરંતુ બંને ભાઈઓના વડપણ હેઠળ જ ટીમ એકબીજા સામે લડે તેવું પ્રથમ વખત બની રહ્યું છે. Ipl માં આવું પ્રથમ વખત બન્યું છે. જે પંડ્યા પરિવાર માટે ગર્વની ક્ષણ સાથે બને ભાઈઓ માટે આ દિવસ ખાસ પણ કહી શકાય છે.

 

મોટાભાઈ કૃણાલ પંડ્યાએ કહ્યું...

આ અવસરે સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ટોસ દરમિયાન તેના પિતાને યાદ કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ એક ભાવાત્મક ક્ષણ છે. અમને અહીં જોઈને અમારા પિતાજી પણ ગર્વ અનુભવતા હશે! આઈપીએલના ઇતિહાસમાં આવું પહેલી વાર થઈ રહ્યું હોવાથી પરિવારને અમારા પર ગર્વ છે. જેને લઈને આજે એક પંડ્યા ચોક્કસ જીતશે. બીજી બાજુ મોટાભાઈ કૃણાલ પંડ્યાએ કહ્યું હતું કે પોતપોતાની ટીમની કેપ્ટનશીપ કરવીએ એક સપના સમાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ