બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Markram also scored the fastest century in ODI World Cup history

સ્પોર્ટ્સ / વર્લ્ડ કપમાં તૂટ્યો સૌથી તેજ સદી ફટકારવાનો રેકૉર્ડ, સાઉથ આફ્રિકાના આ સ્ટાર બલ્લેબાજે રચ્યો ઈતિહાસ

Kishor

Last Updated: 07:37 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

49 બોલમાં સદી ફટકારી આફ્રિકાની ટીમના કેપ્ટન એડેન મારક્રમ ઇતિહાસ રચી દીધો છે. સાથે જ ટીમના નામે પણ નવી સિદ્ધિ ઉમેરાઈ છે.

  • ODI વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમ વચ્ચે બળાબળના પારખા
  • કેપ્ટન એડેન મારક્રમેં રચી દીધો ઇતિહાસ
  • શ્રીલંકા સામે 49 બોલમાં સદી ફટકારી 
  • દક્ષિણ આફ્રિકાની ટીમ 5 વિકેટે 428 રન બનાવ્યા જે ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું

ક્રિકેટ રસીકો માટે મોટા તહેવાર સમાન ODI વર્લ્ડ કપ 2023નો શાનદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે આ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમ વચ્ચે બળાબળના પારખા થઈ રહ્યા છે. ત્યારે પહેલા બેટિંગ કરી આફ્રિકાની ટીમને ઇંગ્લેન્ડની ટીમને બરાબરની ધોઈ હતી. આફ્રિકાની બેટિંગ દરમિયાન ત્રણ ખેલાડીઓએ સદી ફટકરી રનનો પહાડ ખડકી દીધો હતો. જેમાં તેમના કેપ્ટન એડેન મારક્રમનો પણ સમાવેશ થાય છે. તેમણે વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી તેજ સદી ફરકારી ઇતિહાસ રચી દીધો છે.

 

એડેન મારક્રમેં કમાલ કરી
એડેન મારક્રમેં કમાલ કરી શ્રીલંકા સામે 49 બોલમાં સદી ફટકારી હતી. જેમાં તેમણે 14 ફોર અને ત્રણ સિક્સ લગાવી ઇતિહાસ રચી દીધો હતો. સાથે જ તેઓએ આયર્લેન્ડના કેવિન ઓબ્રાયને પાછળ છોડી રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. મહત્વનું છે કે કેવીને આ રેકોર્ડ 2011માં વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. તેને 50 બોલમાં સદી પૂરી કરી હતી જ્યારે મારક્રમેં 49 બોલમાં સદી ફટકારી છે. સાથે જ સાઉથ આફ્રિકાના ખેલાડી ક્વીટન કોકે 100 રન અને રાસી વૈન ડેર ડ્યુસને 108 રન બનાવી યશસ્વી યોગદાન આપ્યું હતું.

વર્લ્ડ કપના ઇતિહાસમાં આવું અગાઉ ક્યારેય નથી બન્યું

સાથે જ આ મેચ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમેં વધુ એક રેકોર્ડ સર્જી દીધો હતો. જેમાં વર્લ્ડ કપના ઇતિહાસમાં દક્ષિણ આફ્રિકાની ટીમેં સૌથી વધુ રન બનાવ્યા હતા. શ્રીલંકા સામેની આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 5 વિકેટે 428 રન બનાવ્યા છે જે વર્લ્ડ કપના ઇતિહાસમાં અગાઉ ક્યારેય બન્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ