બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ભારત / Manipur violence: Four villagers, including father, son killed by suspected militants

મણિપુર હિંસા / જંગલમાં ભયંકર કત્લેઆમ, લાકડાં વીણવા આવેલા પિતા અને તેના 3 પુત્રોની ઘાતકી હત્યાથી ચકચાર

Hiralal

Last Updated: 08:18 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશાંત મણિપુરમાં ફરી કત્લેઆમની ઘટના સામે આવી છે. જંગલમાં લાકડા કાપવા ગયેલા એક શખ્સ અને તેના 3 પુત્રોની ઘાતકી હત્યાથી ચકચાર મચી છે.

  • મણિપુરના ચુરાચાંદપુરમાં જંગલમાં બેફામ બન્યાં આતંકીઓ
  • લાકડાં વીણવા આવેલા શખ્સ અને તેના 3 પુત્રોની ઘાતકી હત્યા 
  • મૈતઈ કૂકી સમાજની હિંસા વકરી 

મણિપુરમાં મહિનાઓથી ચાલી રહેલી હિંસા, હત્યા અને આગચંપીની ઘટનાઓ ઓછી થાય તેમ લાગતું નથી, હવે ફરી વાર રાજ્યમાં હત્યાની એક મોટી ઘટના સામે આવી છે. સંદિગ્ધ આતંકવાદીઓએ એક શખ્સ અને તેના ત્રણ પુત્રોનું અપહરણ કરીને હત્યા કરી નાખી હતી. આ ઘટના ચુરાચંદપુર અને બિષ્ણુપુર જિલ્લાની વચ્ચે પહાડી વિસ્તારમાં બની હતી.  છે.

જંગલમાં મળી ચાર લોકોની લાશ 
મણિપુરની રાજધાની ઇમ્ફાલથી 45 કિલોમીટર દૂર બિષ્ણુપુરના આકાસોઇ ગામના ચાર લોકો કડકડતી ઠંડીમાં લાકડા એકત્રિત કરવા માટે નજીકના જંગલમાં ગયા હતા. શંકાસ્પદ વિદ્રોહીઓ દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કથિત રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી, એમ ગઈકાલે ગુમ થયેલા લોકોના પરિવારોએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. બિષ્ણુપુરના કુંભીમાં આજે પોલીસે જંગલમાં જઈને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

સામેવાળા જૂથના લોકોએ હત્યા કરી-ગામલોકો 
ગ્રામજનોએ જણાવ્યું હતું કે એ દારા સિંહ, ઓ રોમેન, ટી ઇબોમચા અને તેનો પુત્ર ટી આનંદ બુધવારે લાકડા લઇ જઇ રહ્યા હતા ત્યારે સશસ્ત્ર બદમાશોએ તેમના પર હુમલો કર્યો હતો. ગામલોકોનું કહેવું છે કે આ બધા લોકો સામેવાળા જૂથના હતા. 

મણિપુરમા કૂકી અને મૈતઈ સમુદાય વચ્ચે ચાલી રહી છે હિંસા
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં મે 2023થી કૂકી અને મેતઈ સમૂદાય વચ્ચે ચાલી રહેલી હિંસા હજુ પણ શાંત થઈ નથી. મેતઈને જનજાતિનો દરજ્જો આપવાની વિરૃદ્ધમાં કૂકી છે અને બન્ને વચ્ચે અવારનવાર હિંસા થતી હોય છે જેમાં અત્યાર સુધી 100થી વધુ લોકો માર્યાં ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ