બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Mandva of Madhavpur and Jadavkul's life... This time grand celebration will be held in Dwarka too, marriage festival will be held in temples.

SHORT & SIMPLE / માધવપુરનો માંડવો ને જાદવકુળની જાન...આ વખતે દ્વારકામાં પણ કરાશે ભવ્ય ઉજવણી, મંદિરોમાં કરાશે વિવાહ ઉત્સવ

Vishal Khamar

Last Updated: 08:13 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકા ખાતે  કલેકટર તથા ધારાસભ્યની ઉપસ્થિતિમાં માધવપુર ઘેડ મહોત્સવ 2023 અંતર્ગત મીટીંગ રાખવામાં આવેલ છે. જેમાં દ્વારકામાં રૂક્ષ્મણીજીના વિવાહની ભવ્ય ઉજવણી કરાશે કરવામાં આવશે.

  • દ્વારકામાં યોજાઇ મહત્વની બેઠક
  • રૂક્ષ્મણીજીના વિવાહની ભવ્ય ઉજવણી કરાશે
  • મોટી સંખ્યામાં ભક્તો આવશે દર્શનાર્થે

દ્વારકા ખાતે  કલેકટર તથા ધારાસભ્ય પબુભા માણેકની ઉપસ્થિતિમાં માધવપુર ઘેડ મહોત્સવ 2023 અંતર્ગત મીટીંગ રાખવામાં આવેલ છે. જેમાં દ્વારકામાં રૂક્ષ્મણીજીના વિવાહની ભવ્ય ઉજવણી કરાશે કરવામાં આવશે. જેનાં ભાગરૂપે આ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવાની હોય. આ અંગે આયોજન માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકામાં પણ માધવપુરના મેળાના ઉત્સવની ઝલક જોવા મળશે માતાજી રૂક્ષ્મણીજીના દ્વારકાધીશ સંગે વિવાહ ઉત્સવની દ્વારકામાં પધરામણી ધામધૂમ પૂર્વક થાય તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

તા. 3 ના રોજ વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી થશે 
ત્યારે આજે દ્વારકામાં વહીવટદાર કચેરી દ્વારકાધીશ મંદિર ખાતે આ ઉત્સવની ભવ્ય ઉજવણી  થાય તે માટે આયોજન અંગે મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય પબુભા માણેક કલેકટર મુકેશ પંડ્યા પ્રાંત અધિકારી સહીત પૂજારી તેમજ સ્થાનિક વેપારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. અને આયોજન અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. દ્વારકામાં તા 30 થી તા 3 સુધી દ્વારકાધીશ મંદિર અને રૂક્ષ્મણી મંદિર શણગાર કરવામાં આવશે. તા 3 ના રોજ વિવાહ ઉત્સવની ભવ્ય ઉજવણી થશે. જેમાં બહોળી સંખ્યામા ભક્તો અને પૂજારીઓ ઉપસ્થિત રહેશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ