બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / અજબ ગજબ / man zomato food delivered with wife and baby swati maliwal shared this heart touching video

એ છેને મજાની જિંદગી / VIDEO : પત્નીએ સાઈકલ ચલાવી, પતિએ છોકરું તેડ્યું, કપલ નીકળ્યું ઝોમેટોની ફૂડ ડિલિવરી માટે, વીડિયો સ્પર્શી ગયો દિલને

Hiralal

Last Updated: 06:31 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં સાઈકલ અને છોકરાને લઈને ફૂડ ડિલિવરી કરવા નીકળેલા પતિ-પત્ની એક સુંદર વીડિયો વાયરલ થયો છે.

  • સોશિયલ મીડિયામાં પતિ-પત્ની અને બાળકનો વીડિયો વાયરલ
  • પતિ-પત્ની સાથે મળીને નીકળ્યાં ઝોમેટોની ફૂડ ડિલવરી કરવા
  • દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતી માલિવાલે શેર કર્યો વીડિયો 

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધોને લઈને ઉશ્કેરાયેલી દરેક વ્યક્તિએ જોઈ હશે. મહિલાઓને ન્યાય મળે તે માટે તે સરકારનો મુકાબલો કરવામાં પાછીપાની કરતી નથી. પરંતુ, આજે સ્વાતિ માલીવાલે તેના સોશિયલ મીડિયામાં એક સુંદર લાગણી વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો છે. આ સાથે કેપ્શનમાં 'તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે' ગીતની એક લાઇન લખી છે.

સાઈકલ અને છોકરું લઈને ઝોમેટોની ફૂડ ડિલિવરી કરવા નીકળ્યાં પતિ-પત્ની 
સ્વાતિ માલીવાલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં પતિ-પત્નીની જોડી સાઈકલ દ્વારા ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી જોવા મળે છે. વીડિયોમાં પતિેને બાળકને તેડું રહેલો અને પત્નીને સાઈકલ ચલાવતા જોઈ શકાય છે. બંને એકબીજા સાથે સમય વિતાવીને સખત મહેનત કરી રહ્યા છે અને લોકોને ભોજન પહોંચાડી રહ્યાં છે.  આવી સ્થિતિમાં સ્વાતિ માલીવાલે વીડિયો શેર કરીને બધાના દિલને સ્પર્શી લીધા. આ પ્રેરણાદાયી વીડિયો સાથે એક ગીત 'તુ હૈ તો મુઝે ફિર ઔર ક્યા ચાહિયે' પણ શેર કરવામાં આવ્યું છે.

વીડિયો ક્યાંનો તે અજ્ઞાત પણ સ્પર્શી ગયો લોકોના દિલને 
જો કે આ વીડિયો કયા શહેરનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ વિડિયોમાં દેખાતું કપલ કોણ છે તેની પુષ્ટિ થઈ નથી. પરંતુ, આ વીડિયો ચોક્કસ લોકોના દિલને સ્પર્શી ગયો છે. આ જોઈને લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયો જોઈ રહેલા એક યુઝરે કહ્યું કે આ સાચો પ્રેમ છે, વાસ્તવિક સંઘર્ષ છે, વાસ્તવિક ભારત છે. જ્યારે અન્ય એકે કહ્યું કે જે મહિલાઓ ખોટા આરોપ લગાવતી હોય છે તેમને આ વીડિયો દેખાડવો જોઈએ.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ