બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Main Hoon Don... Congress MLA's dance and revolver firing on song, Govt action after video

વીડિયો વાયરલ / મૈં હૂં ડોન... ગીત પર કોંગ્રેસ MLAનો ડાંસ અને રિવોલ્વરથી કર્યું ફાયરિંગ, વીડિયો બાદ સરકારની કાર્યવાહી

Vishal Khamar

Last Updated: 06:35 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના ધારાસભ્ય એક ખાનગી કાર્યક્રમમાં બંદૂક લઈને નાચતા જોવા મળ્યા! જેનો વીડિયો વાયરલ થયો છે. મધ્યપ્રદેશના કોટમારના કોંગ્રેસના ધારાસભ્ય સુનીલ સરાફ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

  • મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય ફરી મુકાયા મુશ્કેલીમાં
  • બંદૂક સાથે સ્ટેજ પર નાચતો વીડિયો વાયરલ
  • ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ધારાસભ્ય સામે યોગ્ય કાર્યવાહિના આદેશ આપ્યા

કોંગ્રેસના ધારાસભ્ય એક ખાનગી કાર્યક્રમમાં બંદૂક લઈને નાચતા જોવા મળ્યા! અને જ્યારે તે ડાન્સનો વીડિયો સામે આવ્યો ત્યારે મધ્યપ્રદેશના કોટમારના કોંગ્રેસના ધારાસભ્ય સુનીલ સરાફ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મધ્યપ્રદેશ પોલીસે કહ્યું કે જો આરોપો સાચા સાબિત થશે તો તેઓ કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરશે.

ધારાસભ્ય વિરૂદ્ધ કાર્યવાહિની સૂચના
વાયરલ વીડિયોમાં સુનીલ સ્ટેજ પર 'બંદૂક' પકડીને ચાર લોકો સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો વાયરલ થતાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અનુપપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષકને કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે."

ધારાસભ્ય સામે જાતીય સતામણીનો કેસ પણ નોંધાયેલો છે
પરંતુ આ પ્રથમ વખત નથી. ગયા વર્ષે ઓક્ટોબરની શરૂઆતમાં, કોંગ્રેસ ધારાસભ્ય સુનીલ વિરુદ્ધ ચાલતી ટ્રેનમાં કથિત રીતે એક મહિલાને જાતીય સતામણી કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ફરિયાદીએ દાવો કર્યો હતો કે નશામાં સુનીલ અને અન્ય ધારાસભ્યએ રેવાંચલ એક્સપ્રેસમાં તેણીની જાતીય સતામણી કરી હતી. પીડિતા તેના પતિ અને સાત મહિનાના બાળક સાથે રીવાથી ભોપાલ જઈ રહી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ