બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / mahashivratri 2024 why lord shiva wear snake in neck know story of vasuki nag

ધર્મ / ભગવાન શિવ ગળા પર શા માટે પહેરે છે સર્પની માળા? જાણો આ નાગદેવતાનું નામ

Manisha Jogi

Last Updated: 08:34 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિવજીનું સ્વરૂપ ખૂબ જ આકર્ષક અને રહસ્યમયી છે. શિવજીએ વસ્ત્ર તરીકે વાઘની છાલ ધારણ કરી હતી અને શરીર પર ભસ્મ, જટામાં ગંગા, માથા પર ચંદ્ર અને ગળા પર નાગદેવતા ધારણ કર્યા છે. શિવજી ગળા પર નાગદેવતા શા માટે ધારણ કરે છે?

હિંદુ પંચાંગ અનુસાર ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ મહાશિવરાત્રી ઊજવવામાં આવે છે, આ વર્ષે 8 માર્ચના રોજ મહાશિવરાત્રી છે. પાર્વતી માતા અને ભગવાન શિવના વિવાહના ઉપલક્ષ્યમાં શિવરાક્ષી ઊજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પાર્વતી માતા અને ભગવાન શિવના લગ્ન થયા હતા. 

શિવજીનું સ્વરૂપ ખૂબ જ આકર્ષક અને રહસ્યમયી છે. વિવાહના અવસરે શિવજીનું સ્વરૂપ અને અનોખા જાનૈયાઓ જોઈને પાર્વતી માતા દંગ રહી ગયા હતા. શિવજીએ વસ્ત્ર તરીકે વાઘની છાલ ધારણ કરી હતી અને શરીર પર ભસ્મ, જટામાં ગંગા, માથા પર ચંદ્ર અને ગળા પર નાગદેવતા ધારણ કર્યા છે. આ તમામ બાબતો સાથે અલગ અલગ કથાઓ જોડાયેલી છે. શિવજી ગળા પર નાગદેવતા શા માટે ધારણ કરે છે અને તે નાગનું શું નામ છે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

શિવજી ગળા પર સર્પ શા માટે ધારણ કરે છે?
શિવજીએ ગળા પર નાગદેવતા ધારણ કર્યા છે, તેનો અર્થ છે કે, શિવજીનો મહિમા માત્ર માનવ પર જ નહીં પરંતુ સર્પ પર પણ છે. મનુષ્યની સાથે સાથે નાગ-નાગિનના પણ ભગવાન શિવને તેમના આરાધ્ય દેવ માને છે. આ કારણોસર ભગવાન શિવ ગળામાં રૂદ્રાક્ષ માળાની સાથે સર્પ પણ ધાર્ણ કરે છે. ભગવાન શિવે ગળામાં જે નાગદેવતા ધારણ કર્યા છે, તે સર્પનું શું નામ છે?

વધુ વાંચો: નવા કાર્યમાં અળચણ, લાભના અવસરમાં વિધ્ન, આ જન્મ તારીખવાળા લોકો આજે રહે એલર્ટ

વાસુકી નાગ
ભગવાન શિવે ગલામાં જે સર્પ ધારણ કર્યો છે, તેનું નામ વાસુકી નાગ છે. નાગરાજ વાસુકી શિવભક્ત હતા અને શિવજીની ભક્તિમાં રહેતા હતા. પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે નાગરાજ વાસુકીએ દોરડાનું કામ કર્યું, જેથી સાગરનું મંથન કરવામાં આવ્યું. ઘર્ષણ દરમિયાન વાસુકી નાગ લોહી લુહાણ થઈ ગયા. જેથી ભગવાન શિવ વાસુકી નાગની ભક્તિ જોઈને પ્રસન્ન થઈ ગયા અને વાસુકીને નાગલોકના રાજા બનાવવામાં આવ્યા. ઉપરાંત શિવજીએ વાસુકી નાગને તેમના ગળામાં આભૂષણ તરીકે રહેવા માટેનું વરદાન આપ્યું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ