બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / maharashtra government again implicate loan waive in state 34 lakh farmers will get benefit
ADVERTISEMENT
આ વિગતો આવ્યા બાદ આશરે 34 લાખ ખેડૂતોને દેવા માફીનો લાભ મળશે. સરકાર 2 લાખ સુધીનું ખેડૂતોનું દેવુ માફ કરશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીએમ નરેન્દ્ર મોદીના અમદાવાદથી મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેન ચલાવવાના સપનાને ઝટકો આપ્યો છે. સામનામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું કે, બુલેટ ટ્રેન અમારું નહીં પરંતુ કોઇ અન્યનું સપનું છે.
ADVERTISEMENT

બુલેટ ટ્રેનમાં રાજ્ય સરકારનો 25 ટકા ભાગ જ્યારે કેન્દ્ર સરકારનો 75 ટકા ભાગ છે. સામનામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, વિકાસનો રોડમેપ તૈયાર છે. હવે એક પણ ઉદ્યોગ બહાર નહીં જાય, રોજગારીની તક વધશે.
ADVERTISEMENT

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તુલના સફેદ હાથી સાથે કરતા મંગળવારે કહ્યું કે, તેના પર તેઓ ત્યારે જ નિર્ણય લેશે જ્યારે તેઓને વિશ્વાસ થશે કે તેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળશે.
ADVERTISEMENT

રોજગારનો હવાલો આપતા ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, પહેલા અમે તેના પર ચર્ચા કરીશું ત્ચારબાદ જ કોઇ નિર્ણય લઇશું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, બુલેટ ટ્રેનના આવવાથી મહારાષ્ટ્રમાં રોજગારી વધે છે તો જ તેને રાજ્યમાં આવવા દઇશું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.