બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Lucknow Traffic Police has taken action after a video of a youth performing a stunt

કાર્યવાહી / Reels પાછળ આવું ગાંડપણ! 26 હજારનો દંડ થયો ને બીજા જ દિવસે ફરી કર્યો કાંડ, જેલભેગો થયો 'બાદશાહ'

Kishor

Last Updated: 09:16 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનૌમાં ટાટા સફારી કાર પર સ્ટંટ કરતો યુવકનું વીડિયો વાયરલ થયા બાદ લખનઉ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે.

  • નિતિનિયમ નેવે મૂકી સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાની હોડ
  • લખનૌમાં કાર સાથે સ્ટંટ કરતા શખ્સનો વીડિયો વાયરલ
  • પોલીસ આરોપી સામે બે વખત કરી કાર્યવાહી

આજના યુવાનો નીતિ નિયમોને નેવે મૂકી આડેધડ સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી રહ્યા છે. જેમાં અનેક વખત યુવાનો સામે પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો હોવાના કિસ્સાઓ પણ હાજરાહજૂર છે. છતાં આવા કિસ્સો અટકવાનું નામ લેતા નથી. તેવામાં લખનૌમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યા રિલ્સ બનાવવાના ગુન્હાના યુવક બે દિવસમાં બે વખત પોલીસ સ્ટેશને આવ્યો હતો. પ્રથમ વખત કાયદાના ઉલ્લંઘન બદલ ભારે દંડ ફાટકારાયો હતો. 

પોલીસે કરી કાર્યવાહી

પોલીસ ઝપટે ચડેલ આ આરોપીનું નામ આશિષ ગૌતમ હોવાનું જાણવા મળી રહ્યું છે. ટાટા સફારી કાર પરનો સ્ટંટનો વીડિયો વાયરલ થયા બાદ લખનઉ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન બદલ આરોપી આશિષ ગૌતમને 26,000 રૂપિયાનો દંડ ફટકાર્યા હતો. બાદમાં છોડી મુક્યો હતો.બાદમાં ગોમતીનગર પોલીસે યુવકને તેના સાથી અને કાર સહિત કસ્ટડીમાં લીધો છે. બાદશાહ ગીત પર સ્ટાઈલ મારતા અને એસયુવી સાથે સ્ટંટ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 

બાદશાહની ભારે મજાક

બાદમાં પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી હતી. જેને પગલે લોકો પણ સોશિયલ મીડિયા  બાદશાહની બરોબરની મજાક કરી રહ્યા છે. 'કાર શોરૂમમાંથી મળી શકે છે, પરંતુ તમને મગજ ક્યાંથી મળશે'? તેવી લોકો શિખામણ આપી રહ્યા છે.સોશિયલ મીડિયાનો બાદશાહ એટલાથી ન અટક્યો હોય તેમ ફરી એક વખત રીલ્સને એવી શરૂઆત થઈ કે ફરી એકવાર તેમના એક્સિલરેટરને દબાવ્યું છે. રસ્તા પર લહેરાતી ગાડીઓ અને બેકગ્રાઉન્ડમાં 'બાદશાહ ઓ બાદશાહ' વગાડતી જોવા મળી હતી. આ વીડિયો ફરી સામે આવ્યા બાદ ગોમતીનગર પોલીસ સ્ટેશને આશિષ ગૌતમને પોતાની કસ્ટડીમાં લીધો હતો. વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે. બાદમાં લખનૌ પોલીસે તેના સીન સપાટા વીંખી નાખ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ