બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / LPG price hike before interim budget 2024 commercial gas rate rise

બજેટ 2024 / બજેટ 2024: બજેટના દિવસે જ મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં વધારો, ચેક કરો નવો રેટ

Arohi

Last Updated: 08:37 AM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Price Hike: ઓયલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતા તેમાં વધારો કર્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

  • બજેટ પહેલા મોંઘવારીનો માર 
  • LPG સિલિન્ડરના ભાવમાં વધારો 
  • જાણો શું છે નવા રેટ્સ 

આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. પહેલા જ દેશ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે અને હવે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 

IOCLની વેબસાઈટ અનુસાર તેની કિંમતોમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના બાદ રાજધાની દિલ્હીમાં એક કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1769.50 રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમતો 1 ફેબ્રુઆરી 2024થી લાગુ થઈ ગઈ છે. 

19 કિલોગ્રામ વાળા સિલિન્ડર થયા મોંઘા
લેટેસ્ટ ફેરફાર બાદ જ્યાં દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 1755.50 રૂપિયાથી વધીને 1769.50 રૂપિયા કરી દોવામાં આવ્યા છે ત્યાં જ મહાનગરોની વાત કરવામાં આવે તો કલકત્તામાં એક સિલિન્ડર 1869 રૂપિયા વધીને 1887 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

વધુ વાંચોક્યાંથી આવ્યો બજેટ શબ્દ? કેમ અંતરિમ બજેટમાં સરકાર નથી કરતી મોટા એલાન, કારણો જાણવા જેવા

મુંબઈમાં પહેલા જે કોમર્શિયલ સિલિન્ડર 1708 રૂપિયામાં મળી રહ્યો હતો તે હવે 1723 રૂપિયામાં મળશે. ત્યાં જ ચેન્નાઈમાં તેની કિંમત 1924.50 રૂપિયાથી વધીને 1937 રૂપિયા થઈ ગઈ છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ