બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Daily Horoscope / Looking for a partner? Want to invest? Somavar is most auspicious for the people of this zodiac sign

10 જુલાઈ / જીવનસાથી શોધી રહ્યા છો? રોકાણ કરવાનું મન છે? આ રાશિના જાતકો માટે સોમાવર સૌથી શુભ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:34 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
10 07 2023 સોમવાર
માસ અષાઢ
પક્ષ વદ
તિથિ આઠમ
નક્ષત્ર રેવતી
યોગ અતિગંડ બપોરે 12.31 પછી સુકર્મા
કરણ કૌલવ
રાશિ મીન (દ.ચ.ઝ.થ.) સાંજે 6.57 પછી મેષ (અ.લ.ઈ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય. કુટુંબ પરિવારમાં સુમેળ જણાય. જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય. લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું. 

વૃષભ  (બ.વ.ઉ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે. સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે.  સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.


મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય. મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. 

કર્ક  (ડ.હ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સાથી મિત્રોનો સહયોગ મળશે. નોકરી-ધંધા માટે નવી તકો મળશે. કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે. સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. 

સિંહ (મ.ટ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માન-સન્માન અને આબરૂમાં વધારો થાય.  કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું. નોકરી-ધંધામાં પ્રગતિના યોગો જણાય. કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નાના-મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી.  મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે.  નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે. ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો જ કામ સુધરશે.

તુલા  (ર.ત.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરી-ધંધામાં ઉજ્જવળ તકો મળશે. કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું. કરેલી મહેનત સારું ફળ આપશે. 

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે. નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે. કાયદાકીય રીતે સાવચેતી રાખવી.  પરિવાર સાથેના સંબંધોમાં સુધારો જણાય.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે. અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય.  સંપત્તિને લગતા પ્રશ્નોમાં સારું સમાધાન મળે. નોકરીયાતને કામનો બોજો વધે.

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય.  પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય.  અભ્યાસ કે નોકરી અર્થે વિદેશ પ્રવાસનું આયોજન થાય. લોન કે કરજ લેવું પડે તો સાવધાની રાખવી. 

કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પિતા-પિતરાઈ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. આરોગ્ય બાબતે સાવચેતી રાખવી.  નવા કામકાજમાં ભાગીદારીથી લાભ થાય.  સંતાન બાબતની ચિંતામાં વધારો થાય.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય.  વારસાઈ મિલકતોનો ઉકેલ આવે.  નાના-મોટા પ્રવાસના આયોજનો થાય. સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામ સુધરે. 

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ