બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ગુજરાત / સુરત / Locals in Surat lost their maind caught the mobile thief and beat

રોષ / સુરતમાં સ્થાનિકોએ પિત્તો ગુમાવ્યો, મોબાઈલ ચોરને પકડી અધમૂવો કરી નાખ્યો

Kishor

Last Updated: 11:40 PM, 9 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના IFM શોપિંગ મોલમાં મોબાઈલની ચોરી કરવાનો પ્રયાસ કરનાર શખ્સને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો હતો.

  • સુરતના IFM શોપિંગ મોલમાં ટપોરીની ધોલાઈ
  • પુણા વિસ્તારના મોલમાં લોકોએ શખ્સને મેથીપાક ચખાડ્યો 
  • ચાલતા જતા લોકોના મોબાઇલ છીનવતો હોવાની ફરિયાદ

સુરતના IFM શોપિંગ મોલમાં અસામાજિક તત્વોની લોકોએ ધોલાઇ કરી હોવાની ઘટના સામે આવી છે. રસ્તે ચાલતા જતાં લોકોના મોબાઈલ આંચકી આરોપી નાશી જતો હોવાની ફરિયાદને લઇને સ્થાનિક લોકોએ વોચ પુણા વિસ્તારના મોલમાં વોચ ગોઠવી હતી અને બીજા દિવસે આરોપી ત્યાં આવતા લોકોએ તેને દબોચી લીધો હતો. અને લોકોએ આ શખ્સને ધોકાથી ધોકાવી નાખ્યો હતો. 

અચાનક શખ્સ આવતા લોકોએ પકડીને મારામારી કરી
મહત્વનું છે કે સુરતના પુણા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. જેને લઇને રાહદારીઓના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ, ઓવરસ્પીડ વાહન ચલાવવા, રાહદારીના ગાળામાંથી ચેઇન તફડાવવા સહીતના કિસ્સાઑમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આ વિસ્તારમા રખડતાં અસામાજિક તત્વો આ પ્રકારના ગુન્હાને અંજામ આપતા હોય છે. આથી વકારતા જતાં આવા ન્યુસન્સને લઇને લાંબા સમયથી લોકો પરેશાન છે. આવી સ્થિતિ વચ્ચે આજે મોબાઇલ ચોરી કરતા એક શખ્સને લોકોએ પકડી પડ્યો હતો. જેને ધોકા વળે બરોબરનો માર માર્યો હતો. જો કે લોકે એ કાયદો હાથમા લેવાને બદલે પોલીસને જાણ કરવી જોઇએ. તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ