બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / આરોગ્ય / lifestyle swimming mistakes never make these mistakes while swimming to lose weight in summer

લાઇફસ્ટાઇલ / ગરમીમાં વજન ઘટાડવા કરો છો સ્વિમિંગ? તો ક્યારેય ન કરતા આવી ભૂલો, નહીં તો...

Manisha Jogi

Last Updated: 12:12 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વિમિંગ દરમિયાન શરીરના અનેક મસલ્સ એકસાથે કામ કરે છે અને શરીરનું મેટાબોલિઝમ વધે છે. સ્વિમિંગ કરતા સમયે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ.

  • સ્વિમિંગ એક શાનદાર કસરત
  • સ્વિમિંગ કરતા સમયે આ બાબતોનું ધ્યાન રાખવું
  • વજન ઓછું થાય છે અને કમરના દુખાવાથી રાહત મળે છે

 ગરમીમાં વજન ઓછું કરવા માટે મોટાભાગના લોકો સ્વિમિંગ ક્લાસ જોઈન કરે છે. શરીરમાં કેલરી બર્ન કરવા માટ સ્વિમિંગ એક શાનદાર એક્સરસાઈઝ ગણવામાં આવે છે. સતત સ્વિમિંગ કરવાથી વજન ઓછું થાય છે અને કમરના દુખાવાથી રાહત મળે છે. સ્વિમિંગ દરમિયાન શરીરના અનેક મસલ્સ એકસાથે કામ કરે છે અને શરીરનું મેટાબોલિઝમ વધે છે. ઉપરાંત અસ્થમા, મલ્ટીપલ સ્કેલેરોસિસ, ઈંસોમ્નિયા અને તણાવ પણ દૂર થાય છે. આરોગ્યની દ્રષ્ટીએ સ્વિમિંગ એક શાનદાર કસરત છે. સ્વિમિંગ કરતા સમયે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. 

દારૂ પીને સ્વિમિંગ કરવું
અનેક લોકો એન્જોય કરવા માટે દારૂ પીને સ્વિમિંગ કરે છે. આ પ્રકારે કરવું તે ઘાતક સાબિત થઈ શકે છે. દારૂનું સેવન કરવાથી વિચારવાની અને પ્રતિક્રિયા આપવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર વિશ્વમાં 2,36,00 લોકો સ્વિમિંગ દરમિયાન ડૂબીને મરી જાય છે, જેમાંથી મોટાભાગના મૃત્યુ દારૂના સેવનને કારણે થાય છે. 

ઓછા પાણીમાં ડાઈવ ના મારવી
જો તમે સ્વિમિંગ શીખી રહ્યા છો, તો ઓછા પાણીમાં ડાઈવ ના મારવી જોઈએ. ડાઈવ મારતા પહેલા પાણીના ઊંડાણ વિશે જાણકારી મેળવી લેવી જોઈએ. ઓછા પાણીમાં ડાઈવ લગાવવાથી ઈજા થવાનું જોખમ રહે છે. 

તરતા સમયે હંમેશા ગોગલ્સ પહેરો
સ્વિમિંગ અથવા નદી નહેરના પાણીમાં કેમિકલ તથા બેક્ટેરિયા હોઈ શકે છે, જેના કારણે આંખોમાં ઈન્ફેક્શન થઈ શકે છે. આંખો ટિશ્યૂ ડેમેજ થવાનું જોખમ રહે છે. તરતા સમયે હંમેશા ગોગલ્સ અથવા સનગ્લાસનો ઉપયોગ કરવાથી આંખો સુરક્ષિત રહે છે. 

સ્વિમિંગ પહેલા વધુ પાણી પીવો
સ્વિમિંગ દરમિયાન વધુ કેલરી બર્ન થાય છે. આ કારણોસર સ્વિમિંગ કરતા પહેલા વધુ માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. ગરમીમાં ડિહાઈડ્રેશન થવાનું વધુ જોખમ રહે છે. શરીર હાઈડ્રેટ રહે તે માટે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. 

સનસ્ક્રીન ના લગાવવી
જો તમે આઉટડોર સ્વિમિંગ કરી રહ્યા છો, તો સનસ્ક્રીન જરૂરથી લગાવવી જોઈએ. સનસ્ક્રીવ ક્રીમ લગાવવાથી ત્વચાને અલ્ટ્રા વાયોલેટ કિરણો સામે રક્ષણ મળે છે અને સન ટેનિંગનુ જોખમ પણ ઓછું રહે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ