બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / life and general insurance return scheme irdai proposes 30 days free period

તમારા કામનું / ઈન્શ્યોરન્સ પરત કરવા માટે હવે મળશે વધુ સમય, જાણો કેટલા દિવસનો હશે ફ્રી લુક પિરિયડ

Arohi

Last Updated: 04:12 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Insurance Return Scheme: ફ્રી-લુક પીરિયડ વધવાથી વીમા ગ્રાહકોના હિતોની સુરક્ષા સુનિશ્ચિત થશે. ગ્રાહકોને પોલિસી પસંદ ન આવવા પર કોઈ ચાર્જ વગર સરેન્ડર કરવા માટે હવે વધારે સમય મળશે.

  • ઈન્શ્યોરન્સ પરત કરવાનો મળશે વધારે સમય 
  • હવે આટલા દિવસનો હશે ફ્રી-લુક પીરિયડ 
  • કોઈ ચાર્જ વગર પરત કરી શકાશે પોલિસી 

વીમા ગ્રહતોને દેશમાં જલ્દી જ એક શાનદાર સુવિધા મળવા જઈ રહી છે. કોઈ પણ લાઈફ ઈન્શ્યોરન્સ કે જનરલ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ ખરીદનારને 30 દિવસનો ફ્રી લુક પીરિયડ મળી શકે છે. વીમા નિયામક ઈરડાએ આ સંબંધમાં એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. હવે વીમા ગ્રાહકોને 15 દિવસનો ફ્રી-લુક પીરિયડ મળે છે. 

શું છે ફ્રી-લુક પીરિયડ? 
ફ્રી-લુક પીરિયડ એટલે કે એ સમય જેમાં વીમા ગ્રાહકોને કોઈ નવી ખરીદેલી પ્રોડક્ટ પસંદ ન આવવા પર તેને પરત કરવાની સુવિધા મળે છે. ધારો કે તમે કોઈ નવુ લાઈફ ઈન્શ્યોરન્સ કે જનરલ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ ખરીદ્યું છે. 

ખરીદ્યા બાદ તમારે તે ખાસ પ્રોડક્ટમાં કંઈ ખામી જોવા મળી અને તેનાથી કોઈ સારી પ્રોડક્ટ મળ્યું. એવામાં તમે એક નક્કી સમય સુધી તે વીમા પ્રોડક્ટને સરેન્ડર કરી શકો છો અને તેના માટે તમારી પાસે કોઈ ચાર્જ નહીં વસુલ કરવામાં આવે. આજ સમયને ફ્રી-લુક પીરિયડ કહે છે. 

ફ્રી-લુક પીરિયડના હાલના નિયમ 
વીમા નિયમોમાં જરૂરી ફ્રી-લુક પીરિયડની જોગવાઈ પહેલાથી છે. બધી કંપનીઓને દરેક લાઈપ ઈન્શ્યોરન્સ અને જનરલ ઈન્શ્યોર્નસ પ્રોડક્ટની સાથે ઓછામાં ઓછી 15 દિવસનો ફ્રી-લુક પીરિયડ ઓફર કરવો પડે છે. ઈલેક્ટ્રોનિક પોલિસી કે ડિસ્ટેંસ મોડના હેઠળ ખરીદી ગયેલી પોલિસી માટે આ સમય 30 દિવસનો છે. 

વધુ વાંચો: ગમે તેટલી મહેનત કરો, તોય પૈસા નથી બચતા? તો આજથી જ આ ટિપ્સ ફૉલો કરો, થશે જોરદાર સેવિંગ

હાલનો નિયમ કહે છે કે કંપનીઓ પોતાના અને બધા ગ્રાહકોને 30 દિવસના ફ્રી-લુક પીરિયડ ઓફર કરી શકે છે. પરંતુ આ મેન્ડેટરી નથી. ઈરડાના પ્રસ્તાવ 15 દિવસની જરૂરી શરતોને 30 દિવસ સુધી લઈ જવાનો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ